1. Home
  2. Tag "shaikh hasina"

બાંગ્લાદેશ માટે ભારત કેટલું મહત્વ ધરાવે છે?

બાંગ્લાદેશ માટે ભારત મહત્વનું બાંગ્લાદેશ અને ભારતના સુમેળભર્યા સંબંધો રોહિંગ્યા, બાંગ્લાદેશી ઘૂસણખોરોના મામલે તણાવની શક્યતા બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાના ગુરુવારે ભારત રવાના થયાના એક દિવસ પહેલા બાંગ્લાદેશમાં મુખ્ય ચર્ચા રોહિંગ્યા શરણાર્થીઓને લઈને હતી. વિદેશ પ્રધાન એ. કે. અબ્દુલ મોમિન જ્યારે મીડિયા સાથે રૂબરૂ થયા તો તેમની સામે દિલ્હી સાથે જોડાયાલે સવાલ પણ કરવામાં આવ્યા હતા. […]

દક્ષિણ એશિયાનો નવો ટાઈગર બની રહ્યું છે મુસ્લિમ બહુલ બાંગ્લાદેશ, પાકિસ્તાનથી પાંચ ગણું આગળ!, જાણો કેવી રીતે?

બાંગ્લાદેશ ભારતનું પ્રતિસ્પર્ધી અથવા દોસ્ત ? બાંગ્લાદેશની બુલંદ થઈ રહી છે અર્થવ્યવસ્થા પાકિસ્તાન વિસ્તારની દ્રષ્ટિએ બાંગ્લાદેશથી પાંચ ગણું મોટું છે. પરંતુ વિદેશી ચલણ તેની પાસે બાંગ્લાદેશના મુકાબલે લગભગ પાંચ ગણું ઓછું છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર આઠ અબજ ડોલર છે. જ્યારે બાંગ્લાદેશનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ 35 અબજ ડોલર છે. બાંગ્લાદેશને દક્ષિણ એશિયાનો નવો ટાઈગર […]

અમારું વલણ યથાવત છે કે કલમ-370ને હટાવવી ભારતનો આંતરીક મામલો : બાંગ્લાદેશ

ઢાકા: બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ફરી એકવાર જમ્મુ-કાશ્મીર મામલે પોતાનું વલણ યથાવત હોવાનુ જણાવીને કલમ-370 હટાવવી ભારતનો આંતરીક મામલો હોવાનું જણાવ્યું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ક્હ્યું છે કે બાંગ્લાદેશ આ વાત પર કાયમ છે કે ભારત સરકાર દ્વારા અનુચ્છેદ-370ને હટાવવો ભારતનો આંતરીક મામલો છે. બાંગ્લાદેશે સિદ્ધાંત તરીકે હંમેશા આ વાતની તરફદારી કરી છે કે પ્રાદેશિક શાંતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code