1. Home
  2. Tag "robert vadra ed"

મની લોન્ડ્રિંગ કેસ: ED ઓફિસ પહોંચ્યા રોબર્ટ વાડ્રા, સાથે આવી હતી પ્રિયંકા ગાંધી

મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ માટે રોબર્ટ વાડ્રા ઇડી ઓફિસ પહોંચી ગયા છે. બુધવારે ઇડીએ વાડ્રાને બોલાવ્યા હતા. વાડ્રાને ગુરૂવારે સવારે 10.30 વાગે બોલાવવામાં આવ્યા હતા. નક્કી સમય પર વાડ્રા ઇડી ઓફિસ પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા. રોબર્ટ વાડ્રાને ઇડી છોડ્યા પછી પ્રિયંકા ચાલ્યા ગયા. હવે અધિકારીઓ તેમની પૂછપરછ કરશે. […]

રોબર્ટ વાડ્રાને EDએ પૂછપરછ માટે બોલાવ્યા, લંડનની પ્રોપર્ટી માટે કસ્યો સકંજો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને પૂછપરછ માટે બોલાવ્યા છે. વાડ્રાને ગુરૂવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઇડીની ટીમ વાડ્રાને લંડનની પ્રોપર્ટી અને તેમના અંગત ગણાતા સંજય ભંડારી વિશે સવાલ કરી શકે છે. ઇડીનું કહેવું છે કે લંડન પ્રોપર્ટીને ખોટી રીતે ખરીદવામાં આવી છે અને તેમાં કાળા નાણાનો ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code