1. Home
  2. Tag "ramnath kovind"

પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે બંધ કર્યો પોતાનો એરસ્પેસ

ભારતના રાષ્ટ્રપતિ માટે પાકિસ્તાને એરસ્પેસ કર્યો બંધ સોમવારથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોના પ્રવાસે નવી દિલ્હી : પાકિસ્તાને ભારત વિરુદ્ધ વધુ એક હિમાકત કરી છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન એસ. એમ. કુરૈશીએ કહ્યુ છે કે પાકિસ્તાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવાથી મનાઈ કરી છે. આના પહેલા પણ પાકિસ્તાને ભારત માટે પોતાનો હવાઈ માર્ગ […]

સુપ્રીમ કોર્ટમાં આવશે ચાર નવા જજ, કોલેજિયમે સરકારને મોકલી ભલામણ

સુપ્રીમ કોર્ટને આગામી થોડાક દિવસોમાં નવા ન્યાયાધીશો મળવાની આશા છે. જસ્ટિસ અભય મનોહર સપ્રેના રિટાયર થવા અને જજોના નવા પદ સૃજિત થયા બાદ હવે આશા છે કે જલ્દીથી સુપ્રીમ કોર્ટમાં ચાર નવા જજ નિયુક્ત થશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 4 નવા જજોના નામની ભલામણ કેન્દ્ર સરકારની પાસે મોકલી છે, હવે આના પર કેન્દ્ર સરકારે નિર્ણય કરવાનો […]

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ કર્યા યોગ, દેશને આપ્યો આ સંદેશ

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રસંગે દેશભરમાં યોગના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સામાન્ય જનતાથી લઈને મોટી-મોટી હસ્તીઓએ આ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિભવનમાં પણ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પહોંચ્યા હતા. તે વખતે તેમણે લોકોની સાથે યોગ કર્યા અને યોગ દિવસની શુભેચ્છા પણ આપી હતી. […]

ન્યૂ ઈન્ડિયા, ખેડૂત અને જવાન મોદી સરકાર-2નું વિઝન: વાંચો રાષ્ટ્રપતિના અભિભાષણની મુખ્ય વાતો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું છે. તેમમે પોતાના સંબોધનમાં મોદી સરકાર-2ના એજન્ડાને દેશની સામે મૂક્યો અને સરકાર કેવી રીતે ન્યૂ ઈન્ડિયાનો પાયો નાખી રહી છે, તેના વિશે પણ જણાવ્યું. રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન ગૃહમાં લોકસભા, રાજ્યસભાના તમામ સાંસદો હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ રાષ્ટ્રપતિ રામનાથ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code