1. Home
  2. Tag "palanpur"

‘ગુજ્જુ ગર્લ’ નિલાંશી પટેલે ફરી ગુજરાતને ગૌરવાંતિત કર્યું, સતત ત્રીજા વર્ષે લાંબા વાળનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો

મોડાસામાં રહેતી નિલાંશી પટેલે ગુજરાતને ફરી ગૌરવાંતિત કર્યું સતત ત્રીજા વર્ષે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો તેણીએ 200 સેમી લાંબા વાળ સાથે ફરીથી આ સિદ્વિ નોંધાવી પાલનપુર: મોડાસામાં રહેતી નિલાંશી પટેલે ફરી એક વખત ગુજરાતને ગૌરવાંતિત કર્યું છે. નિલાંશી પટેલે સતત ત્રીજા વર્ષે સૌથી લાંબા વાળ ધરાવતી ટીનેજરને રેકોર્ડ ગિનીસ બુકમાં […]

બનાસકાંઠાના પારપડા ગામમાં વિદ્યાર્થીઓના શિક્ષણ મુદ્દે શિક્ષકોનો નવતર પ્રયોગ, લાઉડસ્પીકરથી કરાવે છે અભ્યાસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. હજુ દિવાળી સુધી શાળા-કોલેજ ખુલવાની શકયતાઓ ખૂબ ઓછી છે. ત્યારે પ્રથમ શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે, ગ્રામિણ વિસ્તારમાં ઓનલાઈન એજ્યુકેશન અશક્ય હોવાથી શિક્ષકો અને શાળા સંચાલકો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે. બનાસકાંઠાના પારપડા […]

બનાસકાંઠામાં નકલી સેનિટાઈઝર બનાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર સહિતની આરોગ્યલક્ષી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યાં છે. માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરનો વપરાશ વધતા તેની ડિમાન્ડ પણ વધી છે. જેથી કેટલાક ભેળસેળીયા તત્વો કમાવી લેવાની લ્હાયમાં નકલી સેનેટાઈઝર બનાવતા હોવાની ફરિયાદો ઉઠી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના […]

31 વર્ષ પહેલાં પાલમપુરમાં રામ મંદિર નિર્માણનો પ્રસ્તાવ પારિત થયો હતો

અયોધ્યામાં આજે પીએમ મોદીના હસ્તે ભૂમિ પૂજન સંપન્ન થયું 31 વર્ષ પહેલાં હિમાચલના પાલમપુરમાં રામ મંદિરનો પ્રસ્તાવ પારિત થયો હતો આ માટે ભાજપના વરિષ્ઠ નેતાઓની યોજાઈ હતી બેઠક અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન પીએમ મોદીના હસ્તે સંપન્ન થઇ ચૂક્યું છે. આજનો આ દિવસ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પાલમપુર માટે પણ ઐતિહાસિક રહેશે. પાલમપુરમાં આ દિવસનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code