નાસાએ ચંદ્રની સપાટી પર કરી પાણીની શોધ -તેનો ઉપયોગ પીવા માટે અને ઈંઘણ વપરાશ માટે કરી શકાશે.
નાસાએ ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરી માણસોની વસ્તી વિકસાવવા વૈજ્ઞાનિકોના ઠોસ વિચારને મળી આશા નાસાની સ્ટ્રેટોસ્ફિયર ઓબ્ઝરવેટરી ફઓર ઈન્ફ્રારેડ એસ્ટ્રોનોમિએ આ શોધ કરી હવે ચંદ્રની સપાટી પર માણસોની વસ્તી વિકસાવવા માટેનો વૈજ્ઞાનિકોનો વિચાર વધુ ઠોસ બન્યો છે, જી હા અમેરીકી અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરી છે, જો કે આ સમગ્ર […]
