1. Home
  2. Tag "MOHAN BHAGVAT"

RSS પ્રમુખ મોહન ભાગવતનું અયોધ્યા ખાતે આગમન-ભુમિ પૂજન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

પ્રમુખ મોહન ભાગવત પહોંચ્યા અયોધ્યા રામ મંદિર ભુમિ પૂજન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત અયોધ્યા નગરીમાં આવતી કાલે ભુમિ પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે જેમાં દેશના વડાપ્રધાન મોદીના હસ્તે ભુમિ પૂજન કરવામાં આવનાર છે તેમની સાથે અનેક મહાન હસ્તીઓની ઉપસ્થિતિ જોવા મળશે.હાલ રામ નગરી અયોધ્યામાં રામનામના નારાઓ લાગી રહ્યો છે,સમગ્ર અયોધ્યા ભક્તિમય માહોલમાં પરિવર્તીત થયુ છે,તે સાથે […]

અયોધ્યામાં ભુમિ પૂજનની ભવ્ય તૈયારીઓ-RSS પ્રમુખ મોહન ભાગવત લખનૌ પહોંચ્યા

અયોધ્યામાં તડામાર તૈયારીઓ ભુમી પૂજનને હવે એક દિવસની વાર પીએમ મોદીના આગમનને લઈને ભારે  સુરક્ષા આરએસએસના પ્રમુખ મોહન ભાગવત લખનૌ પહોંચ્યા અયોધ્યા નગરીમાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના નિર્માણ માટે ભુમિ પૂજન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે ત્યારે એક દિવસ પહેલા અયોઘ્યામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.આ શુભ અવસર પર પીએમ મોદી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code