મોટી રાહત: 100 રૂપિયા સસ્તો થયો રાંધણગેસ સિલિન્ડર, આજથી ગ્રાહકોને મળશે ફાયદો
નવી દિલ્હી : દિલ્હીમાં રાંધણગેસના વપરાશકારો માટે સરકારે મોટી રાહત આપી છે. સબસિડી વગરના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો 100.50 રૂપિયાનો કરવામાં આવ્યો છે. આ નવી કિંમત પહેલી જુલાઈથી લાગુ થઈ રહી છે. ઓઈલ કંપનીઓ તરફથી આ ઘટાડો વપરાશકારોને મોટી રાહત છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને પોતાની સત્તાવાર વેબસાઈટ પર […]
