1. Home
  2. Tag "lockdown"

ગુજરાત હાઇકોર્ટમાં 4 દિવસનું લોકડાઉન, કામગીરી રહેશે બંધ, સ્ટાફનો એન્ટિજન ટેસ્ટ કરાશે

ગુજરાતમાં કોરોના સંક્રમણને વધતા વ્યાપ વચ્ચે ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય સંક્રમણને અંકુશમાં રાખવા માટે ગુજરાત હાઇકોર્ટમાં લોકડાઉન લાગુ કરાયું હાઇકોર્ટની કામગીરી 16 થી 19 ઑક્ટોબર સુધી બંધ રાખવામાં આવશે અમદાવાદ:  ગુજરાતમાં કોરોના સંક્રમણનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. બુધવારના આંકડા પ્રમાણે રાજ્યમાં 1175 દર્દીઓ નોંધાયા હતા. કોરોના મહામારીને પહોંચી વળવા અને સંક્રમણને અંકુશમાં રાખવા માટે […]

કોરોના મહામારી, ઉત્તર ગુજરાતના ઈડરમાં સ્વયંભૂ લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. સાબરકાંઠાના ઈડરમાં પણ કોરોનાના કેસમાં વધારો થતા લોકોમાં ભય ફેલાયો છે. દરમિયાન વેપારીઓ દ્વારા એક સપ્તાહના સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે, લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમજ વેપારીઓએ લોકોને લોકડાઉનનું પાલન કરવા માટે પણ અપીલ […]

કોરોનાવાયરસનો બીજો તબક્કો, વિશ્વના અનેક દેશોમાં સતત કેસ વધતા ફરી લોકડાઉનની શક્યતા

કોરોનાવાયરસનો બીજો તબક્કો વિશ્વના અનેક દેશોમાં વધી રહ્યા છે કેસ અનેક દેશોમાં ફરી લોકડાઉનની શક્યતા ભારતમાં સ્વસ્થ થનારા દર્દીઓ વધ્યા કુલ ઍક્ટિવ કેસોથી 4 ગણા લોકો કોરોનાથી સ્વસ્થ થયા મુંબઈ: વિશ્વમાં જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને જોતા તમામ લોકો ભગવાનને એક જ પ્રાથના કરી રહ્યા છે કે કોરોનાવાયરસથી વિશ્વને મુક્તિ મળે.. વિશ્વના […]

કોરોનાવાયરસ: પશ્ચિમ બંગાળમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારાયું

મમતા સરકારનો મોટો નિર્ણય રાજ્યમાં ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાયું લોકડાઉન મેટ્રો રેલ સેવાનું સંચાલન 8 સપ્ટેમ્બરથી થશે શરૂ 20 સપ્ટેમ્બર પહેલાં રાજ્યની સ્થિતિની સમીક્ષા કરાશે અમદાવાદ: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારી દીધું છે. સોમવારે રાજ્ય સરકારે કહ્યું છે કે મેટ્રો રેલ સર્વિસનું સંચાલન 8 સપ્ટેમ્બરથી ક્રમશઃ રીતે ફરીથી શરૂ કરવામાં આવશે. રાજ્ય […]

કોરોનાવાયરસને લઈને સતર્ક બિહાર, રાજ્યમાં 6 સપ્ટેમ્બર સુધી લંબાવાયું લોકડાઉન

બિહારમાં કોરોનાનો કહેર 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું સરકારે જાહેરનામું બહાર પાડ્યું કોરોનાનો કહેર યથાવત છે ત્યારે રાજ્યમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે.. બિહારમાં કોરોના દર્દીઓની સંખ્યા એક લાખને પાર થઇ ચુકી છે..કોરોનાના વધતા કેસને લઇ બિહાર સરકારે 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારી દીધું છે…સોમવારે બિહાર સરકારની ક્રાઈસીસ ગ્રુપ મેનેજમેન્ટ કમિટીની […]

આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી લંબાવાયું લોકડાઉન-અનેક નિયમોના પાલન સાથે છૂટછાટ આપવામાં આવી

31 ઓગસ્ટ સુઘી તામિલનાડૂમાં લોકડાઉન વધારાયું અનેક બાબતોમાં આપવામાં આવી છૂટછાટ 50 ટકાથી કર્મચારીઓની સંખ્યા  75 ટકાકરવામાં આવી હોટલમાં 50 ટકા લોકો સાથે ભોજન કરી શકશે દેશના રાજ્ય તામીલનાડૂમાં આવનારી 31 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે,રવિવારના રોજ સમગ્ર પ્રદેશમાં લોકડાઉન લાગુ રહેશે,જો કે તે સાથે કેટલીક બાબતોમાં છૂટ પણ આપવામાં આવી છે,હાલમાં જે કાર્યાલયોમાં […]

બિહારમાં કોરોનાના વધતા કેસને કારણે ફરીથી લોકડાઉન 16 દિવસ માટે લંબાવાયું

બિહારમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખતા નીતિશ સરકારનો નિર્ણય બિહારમાં વર્તમાન લોકડાઉનનો સમય વધારીને હવે 16 ઑગસ્ટ સુધી કરાયો જો કે ખાનગી કાર્યાલય તેમજ કોર્મશિયલ જગ્યાઓ ખુલ્લી રાખી શકાશે બિહારમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે ત્યાં કેસને અંકુશમાં લાવવા માટે નીતિશ કુમારની સરકારે ફરી એક વખત રાજ્યમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code