1. Home
  2. Tag "jmb"

JMB આતંકી સંગઠનના એક કાર્યકરની કલકત્તા પોલીસે ઘરકપડ કરી

કોલકત્તા પોલીસની સ્પેશિયલ સ્ટાક ફોર્સે આતંકી સંગઠન જમાત-ઉલ-મુજાહીદ્દીન બાંગલાદેશના એક કાર્યકર્તાને પકડી પાડ્યો છે,મળેલી માહિતી મુજબ પોલીસે મોહમ્મદ અબુલ કશીમને નહર ઈસ્ટ રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે,જો કે પોલીસને આ આતંકી પાસેથી કી પમ પ્રકારના ખાનગી ડોક્યૂમેન્ટસ કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુ મળી નથી.  આ પહેલા પણ બંગાળના બીરભૂમ જીલ્લાના પારીના રહેવાસી 30 વર્ષીય […]

પ. બંગાળમાં આતંકવાદ માટે મદરસાનો ઉપયોગ!

કોલકત્તા: નરેન્દ્ર મોદી સરકારે એક મહત્વનો ખુલાસો કર્યો છે. એક સવાલના જવાબમાં મોદી સરકારે કહ્યું છે કે બાંગ્લાદેશના આતંકી જૂથ પશ્ચિમ બંગાળના મદરસાઓનો ઉપયોગ પોતાના નાપાક ઈરાદા માટે કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે અમારી પાસે ગુપ્તચર રિપોર્ટ છે કે બર્દવાન અને મુર્શિદાબાદમાં મદરસાઓનો ઉપયોગ કરીને જમાત મુજાહિદ્દીન બાંગ્લાદેશ આતંકવાદીઓની ભરતી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code