1. Home
  2. Tag "jayshankar"

મધ્યસ્થતાની રટ પર ભારતની અમેરિકાને સીધી વાત, કાશ્મીર પર વાત થશે, તો માત્ર પાકિસ્તાન સાથે

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીર પર મધ્યસ્થતાના પ્રસ્તાવ આપ્યા બાદ શુક્રવારે જ્યારે ભારત અને અમેરિકાના વિદેશ પ્રધાન આમને-સામને બેઠા તો આનો પણ ઉલ્લેખ થયો હતો. આ દરમિયાન ભારતે અમેરિકાને સ્પષ્ટપણે કહી દીધું છે કે કાશ્મીર પર વાતચીતની જો જરૂરત પડશે, તો તે માત્ર પાકિસ્તાન સાથે થશે અને માત્ર દ્વિપક્ષીય થશે. આસિયાનની એક […]

લોકસભામાં પોતાની બાજૂમાં બેઠેલા વિદેશ પ્રધાનનું ચાર વખત ખોટું નામ લીધું રાજનાથસિંહે!

લોકસભામાં બુધવારે એક આશ્ચર્યજનક ઘટના જોવા અને સાંભળવા મળી હતી. ગૃહમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાશ્મીર પર વિવાદીત દાવાને લઈને ચર્ચા ચાલી રહી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે સરકારનો પક્ષ રજૂ કરવા માટે લોકસભામાં સંબોધન કર્યું હતું. પરંતુ તેમણે પોતાના જ પ્રધાનનું ખોટું નામ લીધું હતું. આ મામલો એટલા માટે ગંભીર થઈ ગયો છે, કારણ કે […]

પીએમ મોદીને મળ્યા માઈક પોમ્પિયો, આતંક, ઈરાન, સંરક્ષણના મુદ્દા પર મંડાયેલી છે નજરો

નવી દિલ્હી: અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો ભારતની ત્રણ દિવસની મુલાકાતે રાજધાની નવી દિલ્હી પહોંચ્યા છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સાથે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા.  તેના પછી પોમ્પિયો સાઉથ બ્લોકમાં ભારતના એનએસએ અજીત ડોભાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code