1. Home
  2. Tag "JAISH E MOHAMMAD"

7 રાજ્યોમાં પુલવામા એટેક જેવા હુમલાની શક્યતાને લઈને હાઈ એલર્ટ

ભારતીય ગુપ્તચર એજન્સીઓએ સાત રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. જણાવવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ – 370 હટાવવાના વિરોધમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી પુલવામા જેવા હુમલો કરે તેવી શક્યતા છે. ઝી ન્યૂઝના અહેવાલ પ્રમાણે, સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સૌથી વધુ ખતરો કાશ્મીર ખીણ સિવાય સાત રાજ્યો પર ઝળુંબી રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓને મળેલા તાજેતરના […]

કાશ્મીર: અનંતનાગ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઠાર, એક જવાન શહીદ

અનંતનાગ : જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં 24 કલાકની અંદર બીજું એન્કાઉન્ટર થયું છે. સુરક્ષાદળોએ વધામા વિસ્તારમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર દરમિયાન એક જવાન શહીદ થયો છે. હાલ સુરક્ષાદળો તરફથી અહીં સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે. છેલ્લા અહેવાલમાં સેનાના અધિકારીના જણાવ્યા પ્રમાણે, હાલ એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંધી કરી છે. મંગળવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code