બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા એ ડિલિવરીના 2 મહિનાના બ્રેક બાદ કમબેક કર્યું -વેનિટી વેન બહાર કેમેરામાં થઈ કેદ
અનુષ્કાએ બ્રેક બાદ કમબક કર્યું ડિલિવરીના 2 મહિના બાદ કામ પર પરત ફરી મુંબઈ – તાજેતરમાં જ અભિનેત્રી કરીના કપૂર પોતાના કાર્યમાં જોતરાઈ હતી, બાળકને જન્મ આપ્યા બાદ તે પાછી કામ પર ફરી હતી ત્યારે હવે બોલિવૂડની એક્ટ્રેસ અને ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પોતાની ડિલિવરીના 2 મહિનાના બર્કે બાદ ફરી પોતાના વર્કમાંમ બિઝી […]
