‘રેપ જેહાદ’!: હિંદુ બાળકીનો “રેપિસ્ટ” મુસ્લિમ હોય તો શું બળાત્કાર પણ ‘સેક્યુલર’ બની જાય?
છેલ્લા કેટલાક સમયગાળામાં ભારત,પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુ યુવતીઓ અને તેમાય હિંદુ સગીરાઓ સામે જાતીય હિંસાની ઘટનાઓ લાલબત્તી બનીને સામે આવી છે. બળાત્કાર, હત્યા, અપહરણ અને બળજબરીથી ધર્માંતરણની ઘટનાઓમાં આવેલો મોટો ઉછાળો હિંદુ સમાજ માટે મોટી ચિંતાનું કારણ છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં બળાત્કાર અને અન્ય આવી ગુનાખોરીની અલગ પેટર્ન સામે આવી છે. મોટાભાગના મામલામાં પીડિતા […]
