Site icon hindi.revoi.in

સુપ્રીમ કોર્ટ ચિદમ્બરમની ઈડી સામેની અરજી પર 27 ઓગસ્ટે કરશે સુનાવણી

Social Share

સુપ્રીમ કોર્ટમાં ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની બે અરજીઓ પર સુનાવણી થવાની છે. જેમા ચિદમ્બરમની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ એટલે કે ઈડી સામે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી પર 27મી ઓગસ્ટે સુનાવણી થશે.

મહત્વપૂર્ણ છે કે ચિદમ્બરમ દ્વારા સીબીઆઈ સામે કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે 23 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવાની છે.

Exit mobile version