Site icon Revoi.in

સિનિયર પત્રકાર ગજાનંદ રાવલના માતાશ્રીનું અવસાન

Social Share

ગુજરાતમાં પત્રકારિત્વ ક્ષેત્રે વર્ષો સુધી સેવા આપનારા સિનિયર પત્રકાર ગજાનંદ રાવલના વયોવૃદ્ધ માતા હીરાબેન ભાલચંદ્ર રાવલનું આજે મંગળવારે દુઃખદ અવસાન થયું હતું. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને પગલે ભીડમાં લોકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને હીરાબેન રાવલનું બેસણું રાખવામાં આવ્યું નથી.. આવા કપરા સમયમાં રીવોઈ પરિવાર હીરાબેન રાવલને શ્રદ્ધાજંલી પાઠવે છે અને ગજાનંદ રાવલ અને તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરે છે.