Site icon hindi.revoi.in

સરકાર બચાવવા માટે કુમારસ્વામી સક્રીયઃ નારાજ ધારાસભ્યોને પ્રધાનપદની ઓફર

Social Share

કર્ણાટકમાં ફરી એક વાર કોગ્રેસ અને જેડીએસ માટે સત્તા બચાવવાની ચુનોતી આવી પડી છે ત્યારે પોતાની સરકાર પર ખતરો મંડાય રહ્યો છે તે જોઈને મુખ્યમંત્રી એચ.ડી કુમારસ્વામી ગઈકાલે વિદેશથી પરત ફર્યા હતા.મળતી માહિતી મુજબ આજે તાત્કાલિક  બેઠક બોલાવવામાં આવી છે. કોગ્રેસ જેડીએસના 13 ધારાસભ્યોના રાજીનામાં પછી પાર્ટીને સ્થિર રાખવા માટે કોગ્રેસના નેતા મલ્લિકા અર્જુનન ગઠબંધનના નવા મંત્રી બને તેવી પુરેપુરી શક્યતો સેવાઈ રહી છે. ત્યારે વળી ભાજપે કોગ્રેસના આ રાજીનામામી વાત ને ડ્રામાં ગણાવ્યા હતા જ્યારે વધુમાં ક્ન્દ્રીય મંત્રી જોશી એ કહ્યું હતું કે કોગ્રેંસ લાલચી સિદ્ધારમૈયાને મુખ્યમંત્રીનું પદ આપવા માટે આ પ્રકારના ડ્રામા કરી રહ્યું છે.

જ્યારે વધુમાં  મળતી માહિતી મુજબ જેડીએસના રાષ્ટ્રીય અધ્યક્ષ એચડી દેવગૌડાએ અધ્યશ્ર સોનિયા ગાંધીને સલાહ આપી છે કે ગઠબંધનની સરકારને જો બચાવવી હોય તો મલ્લિકાર્જુન ખડગેને મુખ્યમંત્રી બનાવો  કારણ કે ખડગેને સમર્થન આપવા માટે જેડીએસ તૈયાર છે જ્યારે સોનિયા ગાંધીએ રાત્રે ને રાત્રેજ પાર્ટીની કોર બેઠક બોલાવી હતી  બેઠકમાં સોનિયા ગાંધીને દેવગૌડા તરફથી મળેલી સલાહનો વિચાર કરવામાં આવ્યો હતો.

ભાજપે કોગ્રેસ જેડીએસના  ગઠબંધનને અપવિત્ર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે કુમાર સ્વામીને પદ પરથી હટાવવા માટેના આ ડ્રામા છે અને કોગ્રેસ પાર્ટી પાસે હવે કોઈ જ મજબુત નેતા વધ્યો નથી જ્યારે ભાજપના રાજ્યમાં સરકાર બનાવવાના સવાલ પર કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ કહ્યું હતુ કે રાજ્યપાલને નિર્ણય લેવાનો પુરેપુરો અધિકાર દાખવે છે. બંધારણના મત મુજબ જો તેઓ અમને બોલાવશે  તો  સરકાર બનાવવા માટે અમે તૌયાર છે અમારા પાસે વધુ ધારાસભ્યો હોવાથી અમારો પક્ષ ખુબ મોટો છે ને જો ભાજપની  સરકાર બનશે તો યેદીયુરપ્પા મુખ્ય મંત્રી બનશે. આ રાજીનામાં આપનારમાં 13 સભ્યોમાંથી 10 કોગ્રેસ અને અન્ય 3 જેડીએસના છે બન્ને પાર્ટી પોતાના સભ્યોના મનામણા કરી રહી છે ત્યારે કોઈને સફળતા પ્રાપ્ત થઈ ન હતી જેડીએસના જે 3 સભ્યોએ રાજીનામા આપ્યા છે તેઓની પણ પાછા ફરવાની કોઈ જ આશા નથી જ્યારે આ 3 સભ્યો હાલ મુંબઈમાં જ છે. જ્યારે પાર્ટી તરફથી ધારાસભ્યોનો મનાવવા માટે અનેક પદોની ઓફર કરવામાં આવી છે જેમાં વિધાયક વિશ્વનાથ અને ગોપાલાને મંત્રીપદની ઓફર કરવામાં આવી છે જ્યારે નારાયણ ગૌડાને ચેરમેન પદની ઓફર કરાઈ છે આ ઉપરાંત મંત્રીઓના નારાજ થનાનું કરાણ ટૂરિઝમ મંત્રી એસ.એ મહેશને ગણાવામાં

Exit mobile version