આપણા જીવનમાં હસ્તાક્ષરનું ઘણું મહત્વ હોય છે. આપણે એ પણ કહી શકીએ કે હસ્તાક્ષર આપણી ઓળખ છે. હસ્તાક્ષરથી લોકોના વ્યક્તિત્વની પણ આપણને જાણકારી મળે છે.
જો સિગ્નેચર એક્સપર્ટ્સનું માનીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષાર પરથી જાણકારી મળે છે કે તેમને લોકો સાથે સંવાદ કરવો સારો લાગે છે. નરેન્દ્ર મોદી પોતાના હસ્તાક્ષરના અંતમાં જેવી રીતે બે ડોટ લગાવે છે, તેના સંદર્ભે હસ્તાક્ષર વિશેષજ્ઞો જણાવે છે કે આમ કરનારા નિર્ણય કરવામાં કોઈને હસ્તક્ષેપ પસંદ કરતા નથી. તેમને જે કરવાનું હોય છે, તે પોતાના મનથી કરે છે. આ સિવાય જે લોકો સિગ્નેચરમાં મોટા વર્તુળનો ઉપયોગ કરે છે, તેનના સંદર્ભે જાણકારો માને છે કે તેઓ પોતાની સચ્ચાઈ છૂપાવીને રાખે છે. આવા લોકો એ દર્શાવે છે જે લોકો ચાહે છે કે જોવે.
પીએમ મોદીના હસ્તાક્ષરનું કંઈક આવું વિશ્લેષણ જાણકારો દ્વારા કરાય છે. આવો જોઈએ દેશના અન્ય નેતાઓના હસ્તાક્ષર.
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અંગ્રેજીમાં હસ્તાક્ષર કરે છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સિગ્નેચરમાંપોતાની સરનેમ આખી લખે છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથના હસ્તાક્ષરમાં શું લખ્યું છે, તે વાંચવું બેહદ મુશ્કેલ છે.
હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર પોતાની સરનેમ હસ્તાક્ષરમાં લખતા નથી.
યુપીના ભૂતપૂર્વ સીએમ કલ્યાણસિંહ કંઈક આમ કરે છે હસ્તાક્ષર
હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર ખૂબ રોચક અંદાજમાં કરે છે સહી
મણિપુરના મુખ્યપ્રધાન એન. બિરેનસિંહના હસ્તાક્ષર
જુઓ બિહારના સીએમ નીતિશ કુમારના હસ્તાક્ષર
ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીના હસ્તાક્ષર
કેરળના મુખ્યપ્રધાન પિનરયી વિજયન હસ્તાક્ષરમાં શું લખે છે એ સમજી શકવું ખૂબ કઠિન છે.
ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવતના સિગ્નેચર
અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડૂ ઈંગ્લિશમાં કરે છે હસ્તાક્ષર
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જુઓ હસ્તાક્ષર
ભૂતપૂર્વ ગૃહ સચિવથી દિલ્હીના ઉપરાજ્યપાલ બનનારા અનિલ બૈજલના હસ્તાક્ષર પણ ઘણાં રોચક છે.
ભાજપના દિગ્ગજ નેતા લાલજી ટંડન કંઈક આવી રીતે કરે છે સિગ્નેચર