Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવી તાનાશાહી, ગેરકાયદેસર, અલોકતાંત્રિક :CPM

Social Share

સીપીએમએ જમ્મુ-કાશ્મીર પર એક બુકલેટ લોન્ચ કરી છે. આ બુકલેટમાં સીપીએમએ અનુચ્છેદ-370ને હટાવવી બંધારણ સાથે વિશ્વાસઘાત હોવાનું ગણાવ્યું છે.

નરેન્દ્ર મોદીની સરકાર પર નિશાન સાધતા સીપીએમએ કહ્યુ છે કે 5 ઓગસ્ટે મોદી સરકારે બંધારણ, સંઘવાદ અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આઘાત કર્યો છે.

સીપીએમએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારનું આ પગલું ગેરબંધારણીય, ગેરકાયદેસર અને તાનાશાહી છે.

Exit mobile version