Site icon hindi.revoi.in

ચંદ્રયાન-2: લેન્ડર વિક્રમ ચંદ્રની સૌથી નજીકની કક્ષામાં પહોચ્યું

Social Share

ઈસરોએ બુઘવારના રોજ ચંદ્રયાન-2ને લેન્ડર વિક્રમને ચંદ્રની છેલ્લી કક્ષામાં ઉતારવાના બીજા પડકારને પણ ફળતા પૂર્વક પાર પાડ્યો છે, ઈસરોના વૈજ્ઞાનિકોએ બુધવારે સવારે 3.42 વાગ્યે  ન બોર્ડ પોપલ્શન સિસ્ટમનો  ઉપયોગ કરીને લેન્ડર વિક્રમને ચંદ્રની સૌથી છેલ્લી કક્ષામાં ઉતાર્યું, હવે 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 1.55 વાગ્યે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર ઉતરશે જેની વિશ્વબરમાં આતુરતાથી રાહ જોવી રહી છે.

ઈસરે જણાવ્યું કે ,ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને ચંદ્રની સૌથી નજીકની કક્ષાએ પહોચાડવાનું કાર્ય 3 વાગ્યેને 45 મિનિટ પર સફળતા પૂર્વક કરાવામ આવ્યું ,આ સમગ્ર પ્રક્રિયા માત્ર 9 સેકન્ડની હતી,આગળના 3 દિવસ સુધી લેન્ડર વિક્રમ ચંદ્રની સોથી નજીકની કક્ષામાં પરિક્રમા કરતું રહેશે, ત્રમ દિવસ સુધી વિક્રમ લેન્ડર ને પ્રજ્ઞાન રૉવરની તપાસ કરવામાં આવશે.

7 સપ્ટેમ્બરના રોજ ઈતિહાસ રચશે ભારત

આ યોજના પ્રમાણે કાર્યક્રમ બરાબર રહેશે તો લેન્ડર વિક્રમ અને તેની અંદરના રોવર પ્રજ્ઞાન 7 સપ્ટેમ્બરની મોડી રાતે 1 કલાકને 30 મિનિટથી લઈને 2 વાગ્યાની વચ્ચે ચંદ્ર સપાટી પર ઉતરવાની સંભાવના છે. લેન્ડર વિક્રમ બે ખાડાઓ, મંઝિ નસ સી અને સિમ્પેલિયસ એન વચ્ચેના મેદાનોમાં લગભગ 70 ° દક્ષિણ અક્ષાંશ પર ઉતરશે. ચંદ્ર સપાટી પર ઉતર્યા પછી, લેન્ડર વિક્રમથી રોવર એ જ દિવસે સવારે 5.30 થી 6.30 ની વચ્ચે રવાના થશે.

500 મિટરનુ અંતર કાપશે રોવર પ્રજ્ઞાન

રોવર પ્રજ્ઞાન ચંદ્ર દિવસ  એટલે કે પૃથ્વીની પરથી 14 દિવસ સુધી ચંદ્રની સપાટી પર પરીક્ષણ કરશે. તે આ 14 દિવસમાં કુલ 500 મીટરનું અંતર કાપશે.ચંદ્રની સપાટી પર સતત 14 દિવસ પ્રયોગો કર્યા પછી  રોવર પ્રજ્ઞાન નિષ્ક્રિય થઈ જશે.બીજી તરફ ઓર્બિટ ચંદ્રની કક્ષામાં 100 કિલો મિટરની ઊંચાઈ પર તેની પરીક્રમા કરતો રહેશે, તે હમેંશા માટે ચંદ્રની સપાટી પર અસ્તિત્વમાં રહેશે. ઓર્બિટ ચંદ્રમાની કક્ષામાં એક વર્ષ સુધી સક્રીય રહેશે

15 મિનિટ હશે ખૂજ પડકાર જનક

ઈસરોના અધ્યક્ષ કે.સિવન મુજબ,ચંદ્ર પર લેન્ડર ઉતરવાની પળ ખુબજ ખોફનાક હશે,કારણ કે ,એજન્સીએ આ પહેલા ક્યારેય નથી કર્યું ,ચંદ્રની સપાટી પર લેન્ડિગ વખતે લેન્ડર વિક્રનની ઝડપ બે મિટર પ્રતિ સેકન્ડ હશે,જે ભારતીય વૈજ્ઞાનિકો સામે ખુબ જ મોટો પડકાર આ ઝડપની ગતિને ઘીમી કરવાનો છે.આ માટે વૈજ્ઞાનિક પૃથ્વી પરથી પણ સટીક કમાન્ડ પશે,જેને ઓનબૉર્ડ સિસ્ટમ એનાલાઈઝ કરીને એગ્જીક્યૂટ કરશે,લેન્ડર રૉવરથી વૈજ્ઞાનિકોનો સીધો સંપર્ક નહી હોય,સમગ્ર પ્રક્રિયા ઑર્બિટરના માધ્યમથી સંચાલિત થશે,આજ કારમ છે કે વૈજ્ઞાનિક પુરી પ્રક્રિયાથી 15 મિનિટ સુધી ખુબજ તણાવયૂક્ત રહેશે.

Exit mobile version