hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: યુપીના સીએમ યોગી આદિત્યનાથે અક્ષય કુમાર સાથે કરી મુલાકાત, આજે રોકાણકારો સાથે કરશે વાતચીત
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > યુપીના સીએમ યોગી આદિત્યનાથે અક્ષય કુમાર સાથે કરી મુલાકાત, આજે રોકાણકારો સાથે કરશે વાતચીત
revoinews

યુપીના સીએમ યોગી આદિત્યનાથે અક્ષય કુમાર સાથે કરી મુલાકાત, આજે રોકાણકારો સાથે કરશે વાતચીત

Vinayak Barot
Last updated: December 2, 2020 10:23 am
Vinayak Barot
Published: December 2, 2020
Share
SHARE
  • મુખ્યમંત્રી યોગીએ અક્ષય કુમાર સાથે કરી મુલાકાત
  • ફિલ્મ સીટી અંગે કરી ચર્ચા
  • મુખ્યમંત્રી લખનઉ મ્યુનિસિપાલિટી બોન્ડનો કરશે શુભારંભ

મુંબઈ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે રાત્રે મુંબઈની ટ્રાઇડેંટ હોટલમાં એક્ટર અક્ષય કુમાર સાથે મુલાકાત કરી હતી. સીએમ યોગી આ હોટલમાં રોકાયા છે. આ પ્રસંગે યોગીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં ફિલ્મ નિર્માણની અપાર સંભાવનાઓ છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર ફિલ્મ પોલિસી -2018 દ્વારા ફિલ્મ નિર્માણ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહી છે. રાજ્યમાં ફિલ્મોના શૂટિંગને કારણે સ્થાનિક લોકોને રોજગારી મળે છે. અને રાજ્યના કલાકારોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળે છે. રાજ્યમાં ફિલ્મના શૂટિંગના નિર્માતાઓને દરેક શક્ય સહયોગ અને સુવિધા આપવામાં આવી રહી છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અક્ષય કુમારે પોતાની કળાનો સદઉપયોગ કરીને ફિલ્મ ‘ટોઇલેટ એક પ્રેમ કથા’ દ્વારા સમાજને પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે. આવી ફિલ્મો સમાજમાં જાગૃતિ લાવવામાં મદદગાર સાબિત થાય છે.

યોગી સાથેની મુલાકાત દરમિયાન અક્ષય કુમારે ફિલ્મ નિર્માણને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારના પ્રયાસોની સરાહના કરી અને રાજ્યમાં ફિલ્મ સિટી સ્થાપવાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી. તેમણે એમ પણ માહિતી આપી હતી કે, ભૂતકાળમાં તેમના દ્વારા અભિનિત ફિલ્મોનું શૂટિંગ ઉત્તરપ્રદેશમાં કરવામાં આવી ચુક્યું છે.

સરકારની આ પહેલ ઉત્તરપ્રદેશના મોટા અને મહત્વપૂર્ણ શહેરોના વિકાસ,બ્યુટિફિકેશન અને સફાઇ ખર્ચ માટે નાણાકીય સંસાધનો એકત્રિત કરવામાં સક્ષમ બનાવશે,જ્યારે નાણાકીય શિસ્તને પણ પ્રોત્સાહન આપશે.

યોગી બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેંજમાં 200 કરોડ રૂપિયાના લખનઉ મ્યુનિસિપાલિટી બોન્ડનું ઉદ્દધાટન કરશે અને સાથો-સાથ ઉત્તરપ્રદેશમાં રોકાણને લઈને ઓદ્યોગિક ગૃહો સાથે ચર્ચા કરશે. શહેરી વિકાસ મંત્રી આશુતોષ ટંડને જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી દ્વારા બીએસઇ પર 2 ડિસેમ્બરે લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડના લોકાર્પણની સાથે શહેર વિકાસ વિભાગમાં મોટો પરિવર્તન શરૂ થશે.

જે રીતે લખનઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડ્સને રેટિંગ મળી છે. તેને ધ્યાનમાં લેતાં ગાઝિયાબાદ, પ્રયાગરાજ, વારાણસી, કાનપુર અને આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનોના બોન્ડ પણ જારી કરવામાં આવશે. આગામી ત્રણ મહિનામાં ગાઝિયાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બોન્ડ જારી કરવામાં આવશે. આ મુદ્દે મુખ્યમંત્રીની હાજરીમાં દેશના જાણીતા ઉદ્યોગકારો સાથે મુંબઇમાં પણ ચર્ચા કરવામાં આવશે.

_Devanshi

You Might Also Like

ફિલ્મ નિર્માતા આયશા સુલ્તાનાએ પીએમ મોદીને લખ્યો પત્રઃ લક્ષદ્રીપ મામલે લાગેલા રાજદ્રોહના આરોપને હટાવવાની  કરી માંગ 
Nepal: SB Deuba appointed PM for the fifth time
Bihar Polls in Three Phases in Oct-Nov, Results on November 10
મોઢું દબાવીને કરવામાં આવી રોહિત શેખરની હત્યા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
કલમ-370 અસરહીન કરાયા બાદ સૌથી પહેલા જગમોહનને શા માટે મળ્યા ભાજપ અધ્યક્ષ અમિત શાહ?
Share This Article
Facebook Email Print
Popular News
उत्तरप्रदेशदेश-विदेशमहत्वपूर्ण कहानियांराज्यराष्ट्रीयहिन्दी

Ram Mandir: आचार्य इंद्रदेव मिश्र बने राम मंदिर के ‘व्यवस्था प्रमुख’, दिसंबर 2026 तक संभालेंगे जिम्मेदारी

August 11, 2026

अमित शाह के समर्थन में NDA सांसदों का मार्च, राहुल गांधी से पूछा- झारखंड में छात्रों पर कार्रवाई का जवाब कौन देगा?

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

राहुल गांधी का अमित शाह पर तीखा हमला : विपक्ष गृह मंत्री का कोई ‘सामान्य भाषण’ सुनने का इच्छुक नहीं

बिहार में फर्जी IAS अधिकारी गिरफ्तार : खुद को बताया NSA अजित डोभाल का अंडरकवर एजेंट

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

कोलंबिया में भूकंप से 111 लोगों की मौत, सरकार ने घोषित किया राष्ट्रीय आपातकाल

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?