hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: પાકિસ્તાને સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન- જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક જવાન શહીદ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > પાકિસ્તાને સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન- જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક જવાન શહીદ
revoinews

પાકિસ્તાને સીઝફાયરનું કર્યું ઉલ્લંઘન- જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક જવાન શહીદ

Vinayak Barot
Last updated: November 21, 2020 2:45 pm
Vinayak Barot
Published: November 21, 2020
Share
SHARE
  • પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલધ્ધંન કર્યું
  • એક જવાન શહીદ, એક જવાન ઘાયલ થવાના સામાચાર

જમ્મુ- :   પાકિસ્તાન તેની નાપાક ઈરાદાઓને અંજામ આપતું રહ્યું  છે,પાકિસ્તાન દ્રારાલ કરવામાં આવતી બેફામ પ્રવૃત્તિઓ ચાલુ છે તે તેની હરકતમાંથી બહાર નથી આવી રહ્યું. આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની આતંકીઓ સેનાઓની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને સતત નિશાન બનાવી રહ્યું છે.

ત્યારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરાના લામ વિસ્તારમાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાન દ્રારા યુદ્ધવિરામનો  ભંગ કરવામાં આવતા  સેનાનો એક જવાન શહીદ થયો હતો. આ સાથે જ એક જવાન ઘાયલ થયાના સમાચાર મળી આવ્યા છે.

અધિકારીઓ એ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ શુક્રવનાર અને શનિવારની રાતે ભારતીય સેનાની ચોકીઓને નિષાન બનાવી હતી અને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

પાકિસ્તાન તરફખી કરવામાં આવેલ ગોળીબાળમાં હવાલદાર રેન્કનો એર જવાન ગંભીર રીતે ઘાયલ થતા તેઓ શહીદ થયા હતા , આ સાથે જ સેનાના એક જવાન ઘાયલ થવાની પણ માહિતી મળી આવી છે, જેને હાલ સારવાર હેછળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, આ વિસ્ચતારમાં થોડી થોડી વારે પાકિસ્તાન તરફથી ગોળીબાળ કરવામાં આવી રહ્યો હતો.

આ પહેલા ગુરુવારના રોજ પણ હિરાનગરમાં પાકિસ્તાની સૈનિકોએ રાત્રે 10 વાગ્યાથી કરોલ પંગા, ભીકે ચક, ચક સમાન ચોકીથી ફાયરિંગ શરૂ કરી હતી, જે સવારના પાંચ વાગ્યા સુધી ચાલુ રહી હતી. પાકિસ્તાની સૈનિકોએ બીએસએફની કરોલ કૃષ્ણ, મણિયારી, સતપાલ પોસ્ટ અને તેની બાજુમાં આવેલા રહેણાંક વિસ્તારોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

સાહીન-

 

 

You Might Also Like

નિતીશ કુમાર સરકારે મંત્રાાલયોની ફાળવણી કરી – ગૃહમંત્રાલય નિતીશ કુમાર જ સંભાળશે
NIA Claims to Have Busted Terror Module: Nine Held from Kerala, West Bengal
Pandemic Orphaned Children to be Supported by PM CARES FUND
અનલોક-5 માં આ રાજ્યોમાં નહી ખુલે શાળાઓ –  હજુ પણ કેટલાક રાજ્યોમાં સિનેમાઘરો પણ રહેશે બંધ
ગલવાનમાં થયેલું હિંસક ઘર્ષણ દુર્ભાગ્યપૂર્ણ: સૂન વેડૉન્ગ
TAGGED:pakistan
Share This Article
Facebook Email Print
Popular News
देश-विदेशराष्ट्रीयहिन्दी

PM Modi Subhashit : पीएम मोदी ने शेयर किया संस्कृत श्लोक, सत्य और जनहितकारी सूचना का दिया संदेश

August 10, 2026

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

सलमान खान के घर के बाहर ड्यूटी पर तैनात पुलिसकर्मी की मौत, हार्ट अटैक की आशंका

Weather Alert : MP-UP समेत 5 राज्यों में आंधी-तूफान और बिजली गिरने का अलर्ट, IMD ने जारी की चेतावनी

मायावती का सपा पर हमला, बोलीं- ‘PDA’ में पिछड़े से अब ‘पंडित’ तक पहुंची राजनीति

Dindori Rain: भारी बारिश से डिंडोरी में हाहाकार, नर्मदा का जलस्तर बढ़ा; दो पुल डूबे, स्कूल बंद

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

अमरनाथ यात्रा अनिश्चितकाल के लिए स्थगित:बालटाल एवं पहलगाम मार्गों पर ट्रैक क्षतिग्रस्त

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?