hindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Reading: એસ.એસ.રાજામૌલીની ફિલ્મ RRRનું શૂટિંગ ફરી શરૂ
Share
  • ગુજરાતી
  • English
Font ResizerAa
hindi.revoi.inhindi.revoi.in
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
  • राजनीति
  • खेल
Search
  • होम
  • राष्ट्रीय
  • अंतरराष्ट्रीय
  • कारोबार
  • राज्य
    • दिल्ली
    • उत्तरप्रदेश
    • महाराष्ट्र
    • मध्यप्रदेश
    • राजस्थान
  • राजनीति
  • खेल
Follow US
hindi.revoi.in > Blog > revoinews > એસ.એસ.રાજામૌલીની ફિલ્મ RRRનું શૂટિંગ ફરી શરૂ
revoinews

એસ.એસ.રાજામૌલીની ફિલ્મ RRRનું શૂટિંગ ફરી શરૂ

Vinayak Barot
Last updated: October 6, 2020 6:41 pm
Vinayak Barot
Published: October 6, 2020
Share
SHARE
  • હૈદરાબાદમાં ફિલ્મ કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સના મુખ્ય સભ્યો સાથે કામ ફરી શરૂ
  • ફિલ્મમાં એનટીઆર, રામ ચરણ, અજય, આલિયા જોવા મળશે
  • ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં થશે રીલીઝ

બેંગ્લોર: એસ.એસ.રાજામૌલીની ફિલ્મ આરઆરઆરનું શૂટિંગ કોરોના વાયરસને કારણે બંધ કરાયું હતું. હવે ફરી એકવાર ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. 5 ઓક્ટોબરથી હૈદરાબાદમાં ફિલ્મના કલાકારો અને ક્રૂ મેમ્બર્સના મુખ્ય સભ્યો સાથે કામ ફરી શરૂ થયું છે

ડિરેક્ટર રાજામૌલીએ કહ્યું કે, “તે ખૂબ જ લાંબો બ્રેક હતો અને આ સમય ફક્ત ફિલ્મ માટે વસ્તુઓને વધુ સારી બનાવવામાં મદદગાર હતો. આખી ટીમ વાપસી માટે તૈયાર છે અને વસ્તુઓ બદલાતા પહેલા અમે જે કામ શરૂ કર્યું હતું. તે ફરી શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ. હું દર્શકોને ફિલ્મ બતાવવાની રાહ જોઈ રહ્યો છું. આ કઠીન સમયમાં તેમનું સમર્થન અવિશ્વસનીય રહ્યું છે અને આખી ટીમ તેના પુષ્કળ સમર્થન બદલ આભારી છે. ”

એનટીઆર દ્વારા અભિનીત ભીમના પાત્રનો પહેલો લૂક 22 ઓક્ટોબરના રોજ રીલીઝ થવાની તૈયારીમાં છે. આ અગાઉ રામ ચરણના પાત્ર રામ રાજુના ફર્સ્ટ લુકનો પ્રતિસાદ અભૂતપૂર્વ હતો.

એસ.એસ. રાજામૌલી દ્વારા દિગ્દર્શિત, આરઆરઆર એક અખિલ ભારતીય ફિલ્મ છે, જે એ ડીવીવી દાન્ચ્યા દ્વારા ડીવીવી એંટરટેનમેન્ટ બેનર હેઠળ નિર્મિત છે. આ ફિલ્મમાં એનટીઆર, રામ ચરણ, અજય દેવગણ, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ અને અન્ય ઘણા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

તે એક કાલ્પનિક વાર્તા છે જે ભારતના સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની આસપાસ ફરતી નજરે પડશે, જેમણે ક્રમશઃ બ્રિટિશ રાજ અને હૈદરાબાદના નિઝામ સામે લડ્યા હતા. આ ફિલ્મ બીજી ઘણી અન્ય ભારતીય ભાષાઓની સાથે તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે.

_Devanshi

You Might Also Like

ઈરાન સાથે તણાવ વચ્ચે અમેરિકાએ કતરમાં કરી એફ-22 યુદ્ધવિમાનોની તેનાતી, હુમલાની તૈયારી?
સતત આચારસંહિતા તોડી રહ્યા છે PM, કાફલાની તલાશી થવી જોઈતી હતી- કુરેશી
આત્મનિર્ભર ભારત, સમગ્ર દેશને આ પ્રોડક્ટ હવે ચીન નહીં ગુજરાત પુરી પાડશે
નહી બદલાય જમ્મુ-કાશ્મીરનો રાજકીય નક્શો, ડિલિમિટેશનથી ગૃહ મંત્રાલયે કર્યો ઈન્કાર
‘તારક મહેતા….’ ના પુરા થવા જઈ રહ્યા છે 3000 એપિસોડ, ફેંસએ મેકર્સને કહી આ વાત….
Share This Article
Facebook Email Print
Popular News
Mayavati
उत्तरप्रदेशमहत्वपूर्ण कहानियांराजनीतिराज्यराष्ट्रीयहिन्दी

मायावती का भाजपा और आप पर हमला, बोलीं- ‘संत रविदास के नाम पर राजनीति से समाज रहे सतर्क’

August 10, 2026

FCRA Amendment Bill 2026: भारत ने विदेशी फंडिंग पर कानून को लेकर दूर की गलतफहमी, क्वात्रा बोले- NGO का काम नहीं होगा बंद

JPSC-JSSC भर्ती परीक्षा में धांधली के खिलाफ विधानसभा मार्च आज, रांची में कड़ी सुरक्षा

PM Modi से नरेंदर ने सुनाया पाकिस्तानी बॉक्सर का मजेदार किस्सा, बोले- ‘नरेंदर नाम से नफरत हो गई’

Har Ghar Tiranga: दिल्ली मेट्रो पर चढ़ा देशभक्ति का रंग, ‘हर घर तिरंगा’ थीम वाली खास मेट्रो शुरू

Jharkhand Exam Scam: JPSC-JSSC भर्ती परीक्षा घोटाले में ED की एंट्री, 40 करोड़ के वित्तीय नेटवर्क की जांच

Chamba Bus Accident : चंबा में दर्दनाक बस हादसा, ड्राइवर-कंडक्टर समेत 7 की मौत; 11 घायल

Sawan Somwar 2026: यूपी के शिवालयों में उमड़ा आस्था का सैलाब, हर-हर महादेव से गूंजे मंदिर

NSF कॉन्क्लेव में बोले खेल मंत्री मांडविया- ‘चयन प्रक्रिया निष्पक्ष हो, किसी एथलीट के साथ नाइंसाफी नहीं होनी चाहिए’

India-Cyprus Agreement : भारतीय कामगारों के लिए बड़ी पहल, भारत-साइप्रस माइग्रेशन समझौते को जल्द अंतिम रूप देने पर जोर

Ad imageAd image

लोकप्रिय श्रेणियां

  • राष्ट्रीय
  • राजनीति
  • अंतरराष्ट्रीय
  • खेल
  • राज्य
  • चुनाव
  • कारोबार
  • देश-विदेश
  • बॉलीवुड
  • मनोरंजन
  • व्यापार

About US

REVOI is a independent media start-up. We are a new-age media company with a rich and storied legacy. REVOI believes : “INFACT EVERY PERSON ON THIS EARTH IS ARGUABLY A STAKEHOLDER IN EVERY ORGANISATION ON THIS PLANET”
Quick Link
  • ગુજરાતી
  • English
Top Categories

Subscribe US

Subscribe to our newsletter to get our newest articles instantly!

    © 2026 Trim Media Private Limited. All Rights Reserved.
    Welcome Back!

    Sign in to your account

    Username or Email Address
    Password

    Lost your password?