Site icon hindi.revoi.in

મહિલાને ટેનિસ મેચ દરમિયાન એમ્પાયરને ‘હોટ’ કહેવું મોંધુ પડ્યુ, એમ્પાયર પર લાગ્યો બેન

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

સોશિયલ મીડિયા પર આ ઘટના સાથે જોડાયેલો વીડિયો વાયરલ થયો છે,જેમાં એક એમ્પાયર એક મહિલાને કહી રહ્યો હતો કે,તુ ખુબ સેક્સી લાગે છે.

You Think Tennis Is Boring ? This Video Will Surely Change Your Mind

ઈટલીમાં ટેનિસ ટૂર્નામેન્ટમાં મેચ વખતે  એક એમ્પાયરે મહિલા પર ટીપ્પણી કરવી ખુબ ભારે પડી હતી,વાત જાણે એમ છે કે,એમ્પાયરે બોલ ઉઠાવનારી એક મહિલા માટે હોટ શબ્દનો પ્રયોગ કર્યો હતો,જેના કારણે તે એમ્પાયર પર બેન લગાવવામાં આવ્યો છે.

આ સાથે તેણે ખુબ સેક્સી લાગે છે, તેવા વાક્યનો પણ પ્રયોગ કર્યો હતો, આ પ્રતિબંધ ત્યાર સુધી રહેશે કે જ્યા સુધી આ મામલાની વિગતવાર તપાસ પુરી નહી થાય. માહિતી મંગળવારના રોજ સામે આવી હતી.આ ઘટના વિતેલા અઠવાડીયાની છે.

Exit mobile version