- વરુણ ઘવને એવી પોસ્ટ કરી કે, યૂઝર્સ તેને કરી રહ્યા છે
- બર્થડેનું ગ્રાફીક્સ વરુણ કરવું પડ્યું ડિલીટ
મુંબઈઃ- બોલિવૂડના જાણીત એક્ટર વરૂણ ધવને હાલમાં જ એક ફેન દ્વારા બનાવામાં આવેલ ગ્રાફિક ડિલીટ કર્યો હતો, જેમાં વરુણ જુદા જુદા અવતારમાં જોવા મળ્યો હતો. દેશમાં ભારતમાં કોરોનાવાયરસની બીજી તરંગ તીવ્ર બની રહી છે ત્યારેમ અભિનેતાની આકરી ટીકા થઈ હતી.યૂઝર્સ વરુણ ધવનને ટ્રોલ કરી રહ્યા છે.
અભિનેતાનું ટ્રોલ થવાનું કારણ આ ગ્રાફિક જ છે,કારણ કે બે દિવસ બાદ એક્ટર વરુણ ધવનનો બર્થડે આવી રહ્યો છે, 24 એપ્રિલના રોજ તેમના જન્મદિવસને ધ્યાનમાં લઈને આ ગ્રાફિક્સ ખાસ બનાવવામાં આવ્યું છે. જેમાં એક્ટરના જુદા જુદા અવતારો જોવા મળ્યા હતા અને તેની સાથે સંદેશ લખ્યો હતો, ‘ પ્લાઝામા ડોનેટ કરો અને જીન બચાવો’
Oh Varun. I thought you're one of the sensible ones.
— V (@ivivek_nambiar) April 21, 2021
ત્યાર બાદ અનેક ટ્વિટર યૂઝર્સએ પોસ્ટના ટાઈમિંગ પર સવાલ ઇત્પન્ન કર્યા છે,આ પોસ્ટ ત્યારે સામે આવી કે જ્યારે સોશિયલ મીડિયામાં સતત ઓક્સિજન, ગવાઓ બેડ્, જેવી જરુરિયાતોને લઈને પોસ્ટ શેર થી રહી છે ત્યારે એક્ટરની બર્થડે ગ્રાફિક્સની પોસ્ટથી યબઝર્સ નારાઝ થયા છે.
Well it was to make someone happy who made the graphic and requested it but I guess this medium Shouldn’t be used for that right now. https://t.co/STQ4DIAcZU
— VarunDhawan (@Varun_dvn) April 21, 2021
એક યૂઝર્સ એ લખ્યું છે કે, ઓહ વરુણ મને લાગ્યુ હતું કે તમે સમજદાર લોકોમાંથી એક છો, તેના જવાબમાં વરુણે લખ્યું હતું કે મેં તેને ખુશ કરવા માટે રિએક્ટ કર્યું ,ત્યાર બાદ વરુણે તરત જ તે પોસ્ટ ડિલીટ કરી હતી અને કહ્યું હતું કે, મને લાગે છે કે હાલ આ પોસ્ટ માટે આ માધ્યમનો ઉપયોગ નહોતો કરોવ જોઈતો.
સાહિન-