Site icon hindi.revoi.in

ઉપેન્દ્ર રાવત પનામામાં ભારતના નવા રાજદૂત બન્યા

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

ભારતે પનામામાં પોતના નવા રાજદૂતની નિયુક્તિ કરી છે. ઉપેન્દ્ર રાવતને પનામામાં ભારતના નવા રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 1998ની બેચના આઈએફએસ અધિકારી છે.

ભારતે ઈઝરાયલમાં પોતાના નવા રાજદૂતની નિયુક્તિ કરી છે. મહત્વપૂર્ણ છે કે ઈઝરાયલના નવા રાજદૂત તરીકે સંજીવ સિંઘલાની નિયુક્તિ કરવામાં આવી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે વિવેક કુમારને જવાબદારી સોંપવામાં આવી છે.

Exit mobile version