Site icon Revoi.in

કોંગ્રેસ અધ્યક્ષ પસંદગીમાં આડે આવી રહ્યું છે સંવિધાન

Social Share

નેતા પસંદ કરવામાં સંવિધાન આડે આવી રહ્યું છે

અધ્યક્ષ પદ છોડનાર રાહુલ સામે ઉઠ્યા સવાલ

શું રાહુલ બેઠક માટે પાતાના વિચાર રજુ કરી શકે કે નહી

હાલ કોંગ્રેસ પોતાના નવા નેતા પંસદ કરવામાં વ્યસ્ત છે ત્યારે અધ્યક્ષ પદ છોડનાર રાહુલ ગાંધી આમંત્રીત સભ્યો ને CWC ની વિશેષ બેઠકમાં ઉપસ્થિત થવાપર સંમતિ આપવાનો અધિકાર રાખે છે કે નહી તેના જવાબ પર એક નેતાએ કહ્યું કે ,”હમણા સુધી કોઈ જ આવી મિશાલ જોવા મળી નથી”.

રાહુલ ગાંધીના રાજીનામા આપ્યા પછી કોગ્રેસ સમિતીની બેઠક માટે રસાકસી ચાલી રહી છે જ્યારે પાર્ટીના નવા નેતાની પસંદગીમાં કોણ ઉપસ્થિત રહેશે એ બાબતમાં ચર્ચાએ જોર પક્યું છે .જ્યારે કેટલાક નેતાઓનું કહેવું છે કે જ્યારે ઉપરના સ્તર પર પદ ખાલી છે ત્યારે તેવામાં પાર્ટીના સંવિધાન મુજબ 26 આમંત્રીત સભ્યો , વિશેષ આમંત્રિત સભ્યો અને કાર્ય સમિતિના જુના સભ્યો નવા અધ્યક્ષની પસંદગી બેઠકમાં હાજરી ન આપી શકે.

ઈકોનોમિક્સ ટાઈમ્સમી માહિતી મુજબ 1991માં રાજીવ ગાંધીની હત્યા પછી 24 સભ્યોને નરસિમ્હા રાવ ને નવા અધ્યક્ષ પદમાટે નિયુંક્ત કર્યા હતા, ત્યાર બાદ 1996માં રાવના રાજીનામાં આપ્યા બાદ સીતારામ કેસરીને નવા અધ્યક્ષ તરીકે નિયુક્ય કર્યો બાદ આ નિયમ અત્યાર સુધી યથાવત છે, જ્યારે જુના અધ્યક્ષ રહી ચુકેલા રાહુલ ગાંધીએ નવા અધ્યક્ષની પસંદગીમાં પોતાનો વિચાર રજુ કર્યો છે જેમાં વધુકરીને  CWCના પૂર્વકાલિન સભ્યો નથી  જ્યારે ઉપસ્થિત રહેલા કેટલાટ સભ્યોએ આ વાતપર વિવાદિત અંદાજો વ્યકત કર્યો છે શું રાહુલ ગાંધી અન્ય સભ્યોને આ બેઠકમાં ઉપસ્થિત રહેવાની આજ્ઞા કરવાનો અધિકાર ધરાવે છે તે એક સવાલ ઉઠ્યો છે જ્યારે  સવાલ પર એક નેતા એ કહ્યુ છે કે  અત્યાર સુધીતો આવું ક્યારેય બન્યું જ નથી ,કોંગ્રેસે નિયમોનું બરાબર પાલન કર્યું છે જેથી કરીને કોઈ પણ સભ્ય કોર્ટમાં પડકાર ન કરી શકે.