Site icon hindi.revoi.in

મોદી સરકારની મોટી યોજનાઃ-10 વર્ષમાં 50 લાખ હેક્ટર બંજર જમીનને ખેતીલાયક બનાવશે

Social Share

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકાર આગળના 10 વર્ષોમાં 50 લાખ હેકર જમીન જે બંજર પડી છે તેને ખેતી લાયક બનાવશે. માટે કેન્દ્ર સરકાર યૂનાઈટેડ નેશન્સ કન્વેશનની સાથે સમજોતો કરશે,જેથી બીનઉપજ વાળી જમીનને ખેતી લાયક જમીન કરી શકાય.

કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકારની યોજના છે કે આવનારા 10 વર્ષોમાં જે 50 લાખે હેકર જમની વી છે કે જમાં ખેતી નથી થી શકતી તેવી જમીનને ખેતી લાયક જમીન બનાવવામાં આવશે, જેની અંદાજે 75 લાખ લોકોને રોજીરોટી મળશે,તેમણે વધુંમાં જણાવ્યુ કે ભારતમાં 2 થી 3 સપ્ટેમ્બર સુધી સંયૂક્ત રાષ્ટ્ર સીસીડી કૉપ-14 સમ્મેલન યોજાનાર છે,આ સમ્મેલનમાં ખરાબ ને બીનઉપજ વાળી  જમીનોને ઉપજલાયક કેવી રીતે બનાવવામાં આવે તેના વિશે ચર્ચા કરવામાં આવશે.જેમાં દેશભરના વૈજ્ઞાનિકો પોતાનું પ્રદર્શન કરશે.

બીન ખેતીલાયક બંજર જમીન ખેતી કરવા માટે યોગ્ય બવાનના માટે કેન્દ્ર સરકાર યૂનાઈટેડ નેશન્સ કન્વેશનની સાથે સમજોતો કરશે,કેન્દ્રીય મંત્રીએ  વિશે વધુંમાં વાત કરતા કહ્યું કે ‘અમારી સરકાર નવી દિલ્હી ડિક્લેરેશનમાં બતાવવામાં આવેલા નિયમો અને કાયદાઓ મુજબ આ કામને આગળ વધારશે,દેહરાદૂનના ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટમાં સેંટર ઓફ એક્સીલેન્સ બનાવવામાં આવશે”

તમને જાણાને નવાઈ લાગશે કે દેશમાં હાલમાં 1.69 કરોડ હેકર બંજર જમીન છે,જેને ખેતી લાયક બનાવવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે,જુલીમાં લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવવામાં આવ્યું હતુ કે, દરેક રાજ્ય અને કેન્દ્ર સાશિત પ્રદેશોમાં કુલ મળીને 16,996,999 હેકર જમીન બીન ખેતીલાયક બંજર પડેલી છે,જેના માટે દરેક રાજ્યની સરકાર મળીને કામ કરશે.

પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે “યૂએન સીસીડીમાં 200 દેશ ભાગ લોવા જઈ રહ્યું છે,રિયો ડી જેનેરીયો પછી પહેલી વખત આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, આગળના 2 વર્ષ સુધી ભારત યેએન સીસીડીનો ઉપઅધ્યક્ષ રહેશે, આ સમ્મેલનમાં આશરે 100 દેશોના મંત્રીઓ પણ હાજર રહેશે,જેમાં ભારત દેશના વડા પ્રધાન મોદી પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે,સમગ્ર વિશ્વ દિલ્હી ડિક્લેરેશનને સારી રીતે ફોલો કરશે તેમાં ભારત પણ  નજર રાખશે, 9 ને 10 સપ્ટેમ્બરના દરેક દેશના મંત્રીઓ ઉપસ્થિત રહેશે,આ સંમેલન ગ્રેટર નોયડામાં યોજાશે,3000થી પમ વધુ ડેલીગેટ આવશે ”

Exit mobile version