Site icon hindi.revoi.in

સ્વદેશી મિસાઈલ ‘અસ્ત્ર’થી સજ્જ થશે લડાકૂ વિમાન તેજસ  – પવનની ગતિથી 4 ગણી તેજ મિસાઈલનું થોડા સમયમાં પરિક્ષણ હાથ ધરાશે

Social Share

નવી દિલ્હી -: લદ્દાખ સીમા પર સતત ચાલી રહેલા ચીન સાથેના તેણાવ વચ્ચે ભારત સતત પોતાની તાકાતમાં વધારો કરી રહ્યું છે,  હાલ દેશ ત્રણેય સેનાઓ પર સતત કાર્યરત છે, ત્યારે ચીન સાથેની ભારતની સ્થિતિને જોતા હવે ભારતીય લડાકૂ વિમાનોને મિસાઈલથી સજ્જ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ તણાવ વચ્ચે ફ્રાંસ પાસેથી પણ રાફેલ દેશને સોંપવામાં આવી રહ્યા છે, રાફેલના કારણે ભારતીય સેનાની તાકાત બેગણી થઈ છે, ત્યારે હવે તેજસ વિમાન સાથે પણ સ્વદેશી મિસાઈલ અસ્ત્રને સજ્જ કરવાની કવાયત હાથ ધરાઈ છે જેનું થોડા સમયમાં પરિક્ષણ પણ કરવામાં આવશે.

હવામાંથી વાર કરનારી અને ધ્વનિથી પણ ચારગણી ઝડપ ધરાવનારી દેશની પ્રથમ સ્વદેશી મિસાઈલ અસ્ત્રનું પરિક્ષણ અસ્ત્ર થોડા જ સમયમાં સ્વદેશી લડાકૂ વિમાન તેજસ સાથે કરવામાં આવનાર છે.

તેજસ સાથે સજ્જ કરાયેલ અસ્ત્રનું પરિક્ષણ આવતા મહિને-મિસાઈલની ખાસિયતો

ડિઆરડીઓ દ્રારા આવનારા વર્ષ 2021 દરમિયાન પ્રથમ 6 મહિનામાં 160 કિલો મીટરની રેન્જ વાળી અસ્ત્રનું બીજુ વર્ઝન માર્ક-2ના પરિક્ષમની પણ તૈયારીઓ શરુ કરવામાં આવી ચૂકી છે, આ સાથએ જ 350 કિલો મીટરની રેન્જ વાળઈ મિસાઈલ બનાવવાની પણ કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

સાહીન-

Exit mobile version