1. Home
  2. Tag "regional news gujarat"

રથયાત્રા અંગે હજુ કોઇ નિર્ણય લેવાયો નથી: ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદની સુપ્રસિદ્વ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઇને મોટા સમાચાર કોરોના સંક્રમણને કારણે સરકાર દ્વારા હજુ કોઇ નિર્ણય લેવાયો નથી: પ્રદીપસિંહ જાડેજા રથયાત્રાના આયોજનને લઇને હજુ પણ અનિશ્વિતતાનો માહોલ અમદાવાદની સુપ્રસિદ્વ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આયોજનને લઇને હજુ પણ અનિશ્વિતતા જોવા મળી રહી છે. આ જ દિશામાં હવે એક મોટા સમાચાર આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું […]

કાલુપુર રેલવે સ્ટેશન પર થર્મલ કેમેરા અને લગેજ સેનિટાઇઝિંગ મશીન મુકાયું

કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુરક્ષા માટે થર્મલ કેમેરા ઇન્સ્ટોલ કરાયા થર્મલ કેમેરાથી દરેક પ્રવાસીઓનું સ્કેનિંગ કરાશે અને ત્યારબાદ પ્રવેશ અપાશે લગેજ તેમજ ફૂટવેર સેનિટાઇઝિંગ મશીન પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા દેશમાં સૌથી વધુ કોરોના સંક્રમણ જે રાજ્યોમાં છે તેમાં ગુજરાત પણ સામેલ છે. ગુજરાતમાં સરકાર દ્વાર કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે અનેક પગલાં લેવાઇ રહ્યા […]

રાજ્યની જનતાને ઝટકો! પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલો વધારો કરાયો

કોરોના વાયરસના કહેર અને માર વચ્ચે રાજ્યની જનતાને વધુ એક ઝટકો હવે પરિવહન થયું વધુ મોંઘુ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2-2 રૂપિયાનો વધારો કરાયો આવક ઘટતા તેમજ ખર્ચ વધતા ભાવ વધારવો પડ્યો: નીતિન પટેલ કોરોના વાયરસની મહામારીને કારણે રાજ્યની જનતા પહેલા જ મુશ્કેલી વેઠી રહી છે ત્યારે ગુજરાત સરકારે જનતાને વધુ એક ઝટકો આપ્યો છે. રાજ્ય સરકારે […]