1. Home
  2. Tag "Light house"

હવે દરિયાકિનારે આવેલી દિવાદાંડી બનશે પર્યટન સ્થળ, સરકારે માસ્ટર પ્લાનની કરી સમીક્ષા

ભારતમાં આવેલા 194 લાઇટહાઉસના વિકાસ મુદ્દે યોજાઇ બેઠક લાઇટહાઉસના વિકાસ કરવાથી પર્યટન સ્થળોને પણ વેગ મળશે લાઇટહાઉસના ઇતિહાસને દર્શાવતું સંગ્રહાલય બનાવવા પર ભાર અપાયો ભારતમાં મોટાભાગના લાઇટહાઉસને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા પર બહુ ધ્યાન નથી અપાતું પરંતુ રાજ્યકક્ષાના કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયાએ આજે સમગ્ર ભારતમાં હાલમાં અસ્તિત્વમાં રહેલા અંદાજે 194 લાઇટહાઉસનો વિકાસ કરીને તેને […]