1. Home
  2. Tag "અભિષેક મનુ સિંઘવી"

રોહતગી બાદ અભિષેક મનુ સિંઘવી પણ નહીં લડે ટિકટોકનો કેસ, આપ્યું આ કારણ

ભારત સરકારે ભારતમાં ટિકટોક પર મૂક્યો પ્રતિબંધ કંપનીનો કેસ લડવા કોઇ વકીલ નથી તૈયાર હવે વકીલ અભિષેક મનુ સિંઘવીએ પણ કેસ લડવાનો કર્યો ઇનકાર ભારત સરકાર દ્વારા ભારતમાં ચાઇનીઝ એપ ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધને કોર્ટમાં પડકાર આપવા માટે વકીલની શોધ કરવામાં કંપનીને મુશ્કેલી પડી રહી છે. દેશના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ […]