Site icon hindi.revoi.in

સુપ્રીમ કોર્ટની કેન્દ્રને સુચના -કુવૈતમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ઠોસ પગલા ભરે

Social Share

સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારને કુવૈતમાં ફસાયેલા ભારકતીયોને પરત લાવવા ઠોક પગલા ભરવા અંગે સુચવ્યું છે,આ પહેલા સરકારે કોર્ટને જણાવ્યું હતું કે, કુવૈતમાં 2 લાખ 3 હજાર જેટલા ભારતના લોકોને દેશમાં પરત લાવવા માટે આવેદન કર્યું હતું જો કે તેમાંથી 80 હજારથી પણ વધુ લોકોને પોતોના દેશ ભારત લાવવામાં આવી ચૂક્યા છે.

આ અંગે જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર શુભાષ રેડ્ડી તથા જસ્ટિસ એમઆર શાહની ખંડ પીઠને કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે, કુવૈતથી ભારતના લોકો લાવવા માટેના તમામા સંભવીત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, લી ઓક્ટોબર સુધી વંદે ભારત મિશન હેઠળ 559 જેટલી ફ્લાઈટ્સ કુવૈત માટે ઉડાન ભરવામાં આવી હતી, કેન્દ્રની દલીલો પછી ખંડપીઠે આ અંગેની સુનાવણી 4 અઠવાડીયા સુધી સ્થગિત કરી હતી.

સાહીન-

Exit mobile version