Site icon hindi.revoi.in

સુપ્રીમ કોર્ટમાં વધતા લિસ્ટેડ કેસોથી CJI નારાજ, કહ્યુ- જજ 31, કેસ 40 હજાર

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે ફરી મોટી સંખ્યામાં સુનાવણી માટે લિસ્ટેડ મામલાને લઈને નાખુશી વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 31 ન્યાયાધીશો છે અને તેમની સામે 40 હજાર કેસો પેન્ડિંગ છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મામલાને નોંધવાને લઈને વ્યવસ્થા બનાવવામાં આવી છે, તેમ છતાં અર્જન્સીના મેન્શન કર્યા વગરના મામલાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો નથી. હાઈકોર્ટ્સમાં પણ પેન્ડિંગ કેસોનો બોજો છે.

Exit mobile version