Site icon hindi.revoi.in

‘પૃથ્વી 2’ મિસાઈલનુ સફળ પરિક્ષણ -300 કિમી સુધી વાર કરવાની ક્ષમતા ધરાવે છે આ મિલાઈલ

Social Share

ભારત હવે તમામ ક્ષેત્રમાં ગળ વધી રહ્યું છે, આત્મ નિર્ભર ભારત હેછળ અનેક મિસાઈલનું સફળ પરિક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે,ચીન સાથેના ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે છેલ્લા એક મહિનામાં એક પછી એક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ છે.પૃથ્વી 2 નામની મિસાઈલનું શુક્રનારની રાતે  પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.

આ મિસાઈલની ખાસિયતો

શુક્રવારની રાતે દસ વાગે આસપાસ આ મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું, ડીઆરડીઓના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મિસાઈલને એક મોબાઈલ લોન્ચ થકી લોન્ચ મારફત લોન્ચ કરવામાં આવી હતી.જેની રેન્જ 350 કિલોમીટર સુધીની છે.મિસાઈલના રુટ પર રડાર, ઈલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ અને ટેલીમેટ્રી સ્ટેશન મારફતે ખાસ નજરરખી હતી.

સાહીન-

Exit mobile version