Site icon Revoi.in

કંગના રનૌતથી જાણે સોશિયલ મીડિયા નારાજ – ટ્વિટર બાદ હવે ઈન્સ્ટાગ્રામે પણ તેની પોસ્ટ કરી ટિલીટ, કંગનાએ નિકાળી ભડાશ

Social Share

મુંબઈઃ- કંગના રાનૌતથી જાણે હવે સોશિયલ મીડિયા એકાઉન્ટેસ નારાઝ થી રહ્યા છે તેવું જોવા મલયી રહ્યું છે, પોતોના બેબાક બોલવાની અદાને લઈને જાણીતી અને સતત સોશિયલ મીડજિયા પર એક્ટિવ રહેતી કંગના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્શન અને એફઆઈઆરને લઈને ચર્ચામાં છે.

તાજેતરમાં જ કંગનાની કોરોનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેની માહિતી તેણે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ દ્વારા આપી હતી. હવે ઇન્સ્ટાગ્રાને પણ તેની આ પોસ્ટને ડિલીટ કરી દીધી છે, ત્યારબાદ કંગનાએ ફરી એક વખત પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે

ઉલ્લેખનીય છે કે, કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક સ્ટોરી શેર કરી છે જેમાં તેણે માહિતી આપી છે કે તેની એક પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. ઉલ્લેખથનીય છએ કે આ પોસ્ટ થકી કંગનાએ તે કોરોના પોઝિટિવ છે તે વિશે માહિતી આપી હતી, જેની સાથે તેણે લખ્યું હતું કે, તમે દરેક આનાથી ડરો નહી, આ એક મામૂલી ફ્લૂ છે. આ વિવાદિત નિવેદન પછી જ, ઇન્સ્ટાગ્રામે આ પોસ્ટ કાઢી નાખી.

જો કે કંગના તો રહી બોલિવૂડની ક્વિન,  કંગના તો પોતાની બેબાક બોલવાની અદાથી જ તો જાણીતી છે, તે ખરા અર્થ ક્વિન છે એટલે ક્યાથી ચૂપ રહે, ઈન્સ્ટાગ્રામે ભરેલા આ પગલા બાદ કંગનાએ બીજી એક પોસ્ટ શેર કરીને તેની ભડાશ નિકાળી હતી, કંગનાએ પોસ્ટ શેર કરીને લખ્યું છે કે,’ઇન્સ્ટાગ્રામ એ મારી એક પોસ્ટ ડિલીટ કરી છે જેમાં મેં કોવિડને ખતમ કરવાની ધમકી આપી હતી. લાગે છે કોઈની લાગણી દુભાય છે. મતલબ આતંકવાદીઓ અને સામ્યવાદીઓ અને કમેયૂનિસ્ટોથી સહાનુભૂતિ  રાખવાવાળા સાંભળ્યા હતા ,ટ્વિટર પર પરંતુ કોવિડ ફએન ક્લબ, વાહ કમાલ છે,ઇન્સ્ટાગ્રામ પર બે દિવસ થયા છે પરંતુ લાગે છે કે અહીં એક અઠવાડિયા સુધી પણ ટકવું મુશ્કેલ છે

ઉલ્લેખનીય છે કે શનિવારના રોજ કંગનાએ પોતાના કોરોના સંક્રમિત થવાની ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી હતી, ત્યારથી આ વિવાદ સર્જાયો હતો,