Site icon hindi.revoi.in

ગેલેન્ટરી ઓવોર્ડ જાહેર – પ્રથમ સ્થાને જમ્મુ-કાશ્મીર પોલીસ – ગુજરાત પોલીસના નામે 19 અવોર્ડ

Social Share

હાલમાં જ ગેલેન્ટરી એવોર્ડસની ગૃહ મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે, આ એવાર્ડ વીરતા અને સર્વિસ પુરસ્કારોનો હોય છે,જે સ્વતંત્રતા દિવસે સિલેક્ટ કરવામાં આવેલને આપવામાં આવે છે. આ વીરતા એવોર્ડના લીસ્ટમાં ગુજરાતે પણ બાજી મારી છે,ગુજરાત પોલીસને 19 એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ ગેલેન્ટરી એવોર્ડમાં પ્રથમ નંબર પર જમ્મુ-કાશ્મીરની પોલીસ છે, જેમને કુલ 81 મેડલ મળવા પાત્ટ છે,તો બીજા સ્થાન પર55 મેડલ સાથે સીઆરપીએફનો સમાવેશ થયો છે,આ લીસ્ટમાં ત્રીજા સ્થાન પર ઉત્તર પ્રદેશ પોલીસ જોવા મળી છે જેમના ખાતામાં કુલ 23 મેડલ આવ્યા છે.ગૃહમંત્રાલય દ્વારા આ એવોર્ડનું લીસ્ચ રજુ કરવામાં આવ્યું છે.

આ એવોર્ડના લીસ્ટામાં ગુજરાત

ગુજરાત પોલીસને કુલ 19 ઓવોર્ડ મળ્યા છે,જે સ્વતંત્રતા દિવસના રોજ ગુજરાતના 2 પોલીસ અધિકારીઓને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આનવાર છે. તો 17 પોલીસ અધિકારીઓને પોલીસ મેડલ એનાયત થશે. ગુજરાત પોલીસના ડૉ. નીરજા ગોટરૂ અને નિલેશ વઘાસિયાને રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવનાર છે,ગુજરાત માટે ગૌરવની વાત છે.

ગૃહમંત્રાલય દ્વારા રજુ કરવામાં આવેલા લીસ્ટ પ્રમાણે કોને કેટલા અવોર્ડ-જાણો

આંઘ્ર પ્રેદશ પોલીસ – 16
અરુણાચલ પ્રદેશ પોલીસ -4
આસામ પોલીસ-21
છત્તીસગઢ પોલીસ -14
ગુજરાત પોલીસ -19
ગોવા પોસીલને માત્ર -1
હરિયાણા પોલીસ – 21
હ્માચલ પ્રદેશ પોલીસ -4
ઝારખંડ પોલીસ – 24
કર્ણાટક પોલીસ -18
કેરળ પોલીસ 6,
મધ્યપ્રદેશ પોલીસ 20,
મહારાષ્ટ્ર પોલીસ 58,
મણિપુર પોલીસ 7,
મિઝોરમ પોલીસ 3,
નાગાલેન્ડ પોલીસ-1 ,
ઓડિશા પોલીસ – 14,
પંજાબ પોલીસ – 15,
રાજસ્થાન પોલીસ – 18,
સિક્કિમ પોલીસ – 2,
તામિલનાડુ પોલીસ – 23,
તેલંગાણા પોલીસ – 14
ત્રિપુરા પોલીસ – 6,
ઉત્તર પ્રદેશ પોલીસ- 102,
ઉત્તરાખંડપોલીસ – 4
અને પશ્ચિમ બંગાળ પોલીસ – 21

સાહીન-

 

Exit mobile version