Site icon hindi.revoi.in

કાશ્મીરમાં આતંક ફેલાવા અલગતાવાદીઓ હાફિઝ સઈદ પાસેથી લેતા હતા કરોડ રુપિયા

Social Share

એનઆઈના રિપોર્ટમાં જેકેએલએફના ચીફ અને અલગાવવાદી નેતા યાસીન મલિક,શબ્બીર હમદ શાહ અને કેટલાક અન્ય અલગાવવાદી નેતાઓને લઈને ક મોટો ખુલાસો થયો છે,  ખુલાસામાં જાણાવા મળ્યું છે કે,કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે  લોકોને લશ્કર-એ-તૈયબાના હાફિઝ સઈદ પાસેથી ફેંડ મળતું હતું.

જેકેલએફના ચીફ અને અલગાવવાદી નેતા જેમ કે, યાસીન મલિક,શબ્બીર અહમદ શાહ,મશરત લમ ને રાશિદ એન્જિનિયરને લશ્કર-એ-તૈયબાના ચીફ સઈદ તેમને આતંકને અંજામ પવા માટે મોટા પ્રમાણમાં રુપિયાનું દાન કરતા હતા.

UAPAના નવા કાયદા હેઠળ એઆઈએ હવે આ મુદ્દે ચાર્જશીટ દાખલ કરશે.એનઆઈએ એ 214 પાનાનો એક રિપોર્ટ પણ તૈયાર કર્યો છે, કાશ્મીરમાં આતંકવાદીઓને ફંડ આપવા અને પથ્થરમારો કરવા માટે પૈસા એકત્ર કરવાના અલગાવવાદીઓ હાફિઝ સઇદના સામે તમામ  મજબૂત પુરાવા છે. આ ખુલાસો યાસીન મલિકની એક  ડિજિટલ ડાયરીના માધ્યમથી થયો છે.

Exit mobile version