Site icon hindi.revoi.in

SBI ના ગ્રાહકો હવે કાંડા ઘડીયાળથી કરી શકશે પેમેન્ટ – કાર્ડના ટેન્શનમાંથી છૂટકારો

Social Share

સમગ્ર દેશમાં કોરોના સંકટ વર્તાઈ રહ્યું છે, કોરોના સંકટમાં, સેન્ટ્રલ રિઝર્વ બેંક દ્વારા ડિજિટલ ટ્રાંઝેક્શન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, આવા સમયે ખરીદી કરતી વખતે કોન્ટેક્ટમાં આવ્યા વિના પૈસાની ચૂકવણી કરવા બાબતે જોર આપવામાં આવી રહ્યું છે, ત્યારે સંપર્ક વિનાની ચૂકવણી માટે હવે સરકારી તેમજ ખાનગી બેંકો દ્વારા અનેક મહત્વના પગલા ભરવામાં આવી રહ્યા છે.

કોરોના કાળમાં હેવ દેશની નામાકિંત સરકારી બેંક એસબીઆઇએ એક અનોખી પહેલ કરી છે. એસબીઆઇએ ઘડિયાળની ટાઈટન કંપની સાથે એક કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ટાઇટન પંકની એવી ઘડિયાળો આપશે કે જેના થકી કોન્ટેક્ટમાં આવ્યા વગર ચુકવણીની સુવિધા પૂરી પાડવાની સક્ષતા ધરાવશે છે.

ડિજીટલ પેમેન્ટ માટે એસબીઆઈએ ટાઈટન વોચ કંપની સાથે કરાર કર્યો

એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે આ અંગે જણાવ્યું હતું કે, આ સુવિધાનો લાભ મેળવવા માટે ગ્રાહકે યોનો ના રજીસ્ટર યુઝર્સ હોવું જરુરી છે,સ ઉલ્લેખનીય છે કે, યોનોના 260 મિલિયન યુઝર્સ છે. ટાઇટન ઘડિયાળમાં આ સ્થિત આ પેમેન્ટ ફિચરને દેશભરમાં 20 લાખથી પણ વધુ સંપર્ક વિનાના માસ્ટરકાર્ડ ઈનેબલ્ડ પોઇન્ટ ઓફ સેલ (પીઓએસ) મશીનોમાં યૂઝ કરી શકાય છે, હવેથી આ ઘડીયાળ પાવરનારા લોકો પેમેન્ટ વગર સંપર્કમાં રહીને કરી શકશે. કોરોનાકાળમાં આ ખુબ જરુરપી છે કે લોકોથી શારિરીક અંતર જાળવીએ અને સુરક્ષિત રહીએ ત્ય.ારે આ દિશામાં એસબીઆઈ બેંકે આ મહત્વનું પગલુ ભર્યું છે.

સાહીન-

Exit mobile version