Site icon hindi.revoi.in

વિજય રૂપાણી સતત ચાર વર્ષ પૂર્ણ કરનારા ગુજરાતના પાંચમાં મુખ્યમંત્રી બન્યા

Social Share

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 7 ઑગસ્ટના રોજ એટલે કે આજે મુખ્યમંત્રી તરીકે ચાર વર્ષ પૂર્ણ કરશે. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સળંગ ચાર વર્ષ પૂર્ણ કરનારા તેઓ પાંચમાં મુખ્યમંત્રી બની જશે.

જો ગુજરાતના દરેક મુખ્યમંત્રીના કાર્યકાળ અંગે વાત કરીએ તો, 1 મે 1960થી અત્યારસુધી ગુજરાત કુલ 16 મુખ્યમંત્રી જોઇ ચૂક્યું છે. આ 16માંથી માત્ર ચાર મુખ્યમંત્રી જ એવા છે જેઓ પોતાના કાર્યકાળના સતત ચાર વર્ષ પૂર્ણ કરી શક્યા છે.

આ ચાર મુખ્યમંત્રીઓએ સતત ચાર વર્ષ કર્યા પૂર્ણ

ગુજરાતના અન્ય મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે 22 મે 2014થી 7 ઑગસ્ટ 2016 સુધી કાર્યકાળ સંભાળ્યો હતો. તેમના કાર્યકાળની ગણતરી કરીએ તો તે કુલ 2 વર્ષ 77 દિવસ થાય છે. આનંદીબહેન પટેલ બાદ વિજય રૂપાણી 7 ઑગસ્ટ 2016 થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે.

(સંકેત)

 

Exit mobile version