Site icon Revoi.in

લડાકૂ વિમાન તેજસમાં ઉડાન ભરનારા પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહઃ 30 મિનિટ સુધી આસમાનની કરી

Social Share

કર્ણાટકના બેંગલુરુમાં પહેલીવાર દેશના રક્ષામંત્રી રાજનાથ નાથ સિંહ સ્વદેશી લડાકૂ વિમાન તેજસમાં ઉડાનભરવા જઈ રહ્યા છે,તો અડધો કલાક જેવો સમય  વિમાનમા જ રહેશે,3વર્ષ પહેલા જ તેજસ વિમાનને વાયુ સેનામાં સમાવેશ કર્યું હતુ,ત્યારે હવે તો તેજસનું અપગ્રેડ વર્જન પણ ટૂંક સમયમાં આવશે.

ઉલ્લેખનીય છે કે તેજસ એક લડાકૂ વિમાન છે,જેને હિંદુસ્તાન એરોનોટિક લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે,83 તેજસ વિમાનો માટે એચએએલને અંદાજે 45 હજાર કરોડ રુપિયા મળશે.

તેજસ વિમાનમાં રક્ષામંત્રીની  ઉડાજ તે સમયે  થનારી છે કે જ્યારેએચએએલને દેશમાં બનાવામાં વેલા 83 એલસીએ માર્ક 1એ વિમાનના નિર્માણ માટે 45 હજાર કરોડ રુપિયાની યોજના મળનાર છે.

શું છે  તેજસ વિમાનની ખાસીયતો

તેજસ હવાથી હવામાં અને હવાથી જમીન પર મિસાઈલ ફેકી શકે છે

તેમાં એંટીશિપ મિસાઈલ,બોમ્બ અને રોકેટ પણ લગાવવામાં આવે છે

તેજસ 42 ટકા કાર્બન ફાઈબર,43 ટકા એલ્યૂમીનિયમ એલૉય અને ટાઈટેનિયમથી બનાવવામાં આવ્યું છે

તેજસ સિંગલ સીટર પાઈલોટનું વિમાન છે

આ વિમાન અત્યાર સુધી 3500 વખત ઉડાન ભરી ચૂક્યું છે

તેજસ એક વખતમાં 54 હજાર ફૂટની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે

એલસીએ તેજસને ચંચાલન કરવાની મિંમત 7 હજાર કરોડ રુપિયા રહી છે

સેન્ય વિમાનન નિયામક સેમિલૈકથી હલકા લડાકૂ વિમાન તેજસને ફાઈનલ ઓપરેશનલ ક્લીયરેંસ મળ્યા પછી સરકારના સામિત્વ વાળા હિન્દુસ્તાન એરોનૉટિક્સ લિમિટેડને ભારતીય વાયુસેનાએ આ વર્ષના અંત સુધી 16 તેજસ વિમાનોના સપ્લાય માટેની તૈયારી કરી લીધી છે