કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારને હાઈકોર્ટે મોટી રહાત આપી છે,કોલકાતા હાઈકોર્ટે રાજીવ કુમારને આગોતરા જામની આપી દીઘા છે,તેમને 50 હજારના ખાનગી બોન્ડ પર જોમીન મળ્યા છે,હાઈકોર્ટે શરત રાખી છે કે,રાજીવ કુમારને સીબીઆઈની સાથે સહકાર આપવો પડશે,ને જ્યારે પણ તેમને હાજર રહેવાનું કહેવામાં આવે ત્યારે હાજર રહેવું પડશે,કોર્ટે આદેશ આપ્યો છે કે,સીબીઆઈને હાજર થવાના 48 કલાક પહેલા તેને નોટિસ આપવી પડશે.