Site icon hindi.revoi.in

હવે વાયુસેનાની તાકાતમાં થશે વધારો- આવતી કાલે વાયુસેના રાફેલ વિમાનથી સજ્જ થશે

Social Share

દેશમાં લદ્દાખ સીમા વિવાદ ચાલી રહ્યો છે હાલ સીમા પર તણાવપૂર્ણ સ્થિતિ છે ત્યારે આવતી કાલે વાયુસેનામાં રાફએલ વિમાનને સજ્જ કરવામાં આવશે,ત્યારે આવતી કાલે આ પ્રસંગે ભારત અને ફ્રાન્સના સંરક્ષણ પ્રધાનો રહેશે, ભારતીય વાયુ સેનામાં રાફેલ વિમાનના આવવાથી તાકાતમાં વધારો થશે, 10મી સપ્ટેંબરના રોજ ભારતીય વાયુ સેનામાં રાફેલ વિમાનને સમાવેશ કરવાની ઘોષણા કરવામાં આવી હતી ત્યારે હવે એ દિવસ થશે એવી સત્તાવાર જાહેરાત કરાઇ હતી.

દેશના પ્રધાનમંત્રી રાજનાથ સિંહ અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી પેરી રાફેલ વિમાન જ્યારે વાયુસેનાને આપવામાં આવશે ત્યા ઉપસ્થિતિ રહેશે, ત્યારે ફ્રાંસના પ્ધાનની આ ભારતની ત્રીજી મુલાકાત હશે,ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી બાદ તેમનો ભારતનો આ પ્રથમ પ્રવાસ છે

દેશની વાયુેસાના એક પ્રવક્તાએ જણાવ્યું હતું, કે વિતેલા 23 વર્ષોમાં ભારતીય વાયુ સેનામાં નવાં વિમાનો સામેલ થવા જઈ રહ્યા છે, ત્યારે આજથી પહેલા વર્ષ 1997માં સુખોઇ જેટ વિમાનો વાયુ સેનાને સોંપવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016મા ભારતે ફ્રાસં સાથે કરેલા 36 રાફેલ વિમાનના કરાર મુજબ પાંચ રાફેલ જેટ વિમાનો આ વર્ષના વર્ષના જુલાઇ મહિનામાં ભારત લાવવામાં આવ્યા હતા.

સાહીન-

Exit mobile version