ગૃહમાં સાસંદોની ગેર હાજરીના કારણે વડાપ્રધાન મોદીએ સંસદીય દળની મીટિંગમાં સાંસદોને આડે હાથ લીધા હતા, મોદે સાસંદોને કહ્યું કે જો અમિત શાહ તામારી રેલીમાં આવે અને છેલ્લા સમયે તેઓ ગેરહાજર રહે ત્યારે તમને કેવું લાગશે ? ત્રિપલ તલાકના બિલ વખતે સાસંદો ખુબ જ ઓછા હાજર રહ્યા હતા તે વાતનો ઉલ્લેખ મોદીએ ભર સભામાં કર્યો હતો અને સાસંદોને એક ચેતાવણી પણ આતી હતી આમ ઓછી હાજરીના કોરણે મોદીજી એ નારાજગી વ્યક્ત કરી હતી
ભાજપ સંસદીય દળે લોકસભામાં મંગળવારના રોજ ક બેઠક કરી હતી જેમાં વડાપ્રધાન મોદીએ સાંસદોને લોકોના હીતમાં કાર્ય કરવાની વાત કરી હતી તો ગેરહાજર રહેનારા સાંસદ માટે કટાક્ષ વ્યક્ત કર્યો હતો અને મળતી માહિતી મુંજબ વધુમાં મોદીજી કહ્યું કે જો તમે ભલે બહુમતિથી જીત્યા હોવ પમ જીત બાદ જ્યારે તમને જામ થાય કે તામારા અંગત લોકોએ તમને વોટ કર્યો જ નથી તો શું એહસાસ થશે છેલ્લા ધણા દિવસથી ગૃહમાં વધતી ગેર હાજરી જોઈને હું પોતે પણ તે વાતનો હસાસ કરુ છું જ્યારે લોકસભા અને રાજ્ય સભામાં 370થી પણ વધુ સાંસદ છે અને હું આ તમામની હાજરી ,ગેર હાજરી કે પછી વર્તન પર નજર રાખી રહ્યો છું.અને વધુંમા વડાપ્રધાન મોદીએ પોતાના ક્ષેત્રમાં દરેક બુથમાં વુક્ષારોપણ કરવું જોઈએ એમ કહીને પર્યાવરણ અંગેની ચિંતા પણ વ્યક્ત કરી હતી.