Site icon hindi.revoi.in

પીએમ મોદીની બિહારને ભેટ -કોસી રેલ મહાસેતુ સહીત 12 યોજનાઓનું લોકાપર્ણ કર્યું

Social Share

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ શુક્રવારે બિહારના ઐતિહાસિક કોસી રેલ મહાસેતુની સાથે યાત્રીઓની સગવડતા સંબંધિત 12 રેલ્વે સંબિધિત પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ પહેલા વડા પ્રધાન કાર્યાલય તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણવાયું હતું કે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થનારા કોસી રેલ મહાસેતુનું ઉદ્ઘાટન બિહારના ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ હશે.

આ યોજના ઐતિહાસિક હોવાનું કારણ એ છે કે,આ મહાસેતુ પુલ આ ક્ષેત્રને ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યો સાથે જોડશે. છેલ્લા કેટલાક દિવસોમાં વડા પ્રધાન મોદીએ રાજ્ય બિહારને અનેક યોજનાઓ ભેટ તરીકે આપી છે.

સાહીન-

Exit mobile version