Site icon hindi.revoi.in

પીએમ મોદી દેશના ગામોમાં રહેતા 6500 લોકોને  સ્વામિત્વ કાર્ડ આપશે

Social Share

ઉત્તરાખંડ રાજ્યના પૌડી અને ઉધમસિંહ નગરના લગભગ 6500 લોકોને ઓક્ટોબર મહિનામાં સ્વામિત્વ કાર્ડ આપવામાં આવશે. 2જી ઓક્ટોબરના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના બે જિલ્લાના લોકોને માલિકી કાર્ડ આપવામાં આવનાર છે. આ પહેલા મહેસૂલ વિભાગે અંદાજે સાત હજાર લોકોને આ કાર્ડ આપવાની યોજના બનાવી હતી.

આ માટે મહેસૂલ વિભાગ દ્રારા નિયમો જારી કરવાના હતા.આ સાથે જ પદાઓના સુનવણી કરવાની હતી, આ નિયમો જારી કર્યા બાદ આપદાઓને સુલજાવાના ક્રાયો હાથ ધરાયા હતા,આવી સ્થિતિમાં, લગભગ 500 લોકો એવા છે, જેમની આ સંબધિત મુશકેલીઓનો કોઈ નિવાડો હજી આવ્યો નથી. તેથી, લગભગ 6500 લોકો સંબંધિત મુશ્કેલીઓના નિકાલ માટેની અંતિમ સૂચિ તૈયાર કરવામાં આવી છે.

મહેસૂલ વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી 2 ઓક્ટોબરની તારીખ નક્કી છે પરંતુ આ બદલાઈ શકે છે. સોમવારે તે સંપૂર્ણપણે નક્કી કરવામાં આવશે.જો કે હાલ એ નિર્ણય લેવામાં આવ્યો છે કે વડા પ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પૌડી અને ઉધમસિંહ નાગર સાથે  જોડાશે. પૌડીમાં ઉચ્ચ શિક્ષામંત્રી, ધનસિંહ રાવત અને ઉધમસિંહ નગરમાં શિક્ષણ પ્રધાન અરવિંદ પાંડે આ કાર્યક્રમમાં સામેલ થશે.

મહેસૂલ વિભાગની યોજના અન્ય જિલ્લાઓમાં ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. બે જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ યોજનામાં કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવામાં આવશે. લગભગ 6500 લોકોને માલિકી કાર્ડ આપવાનું અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. પાયલોટ પ્રોજેક્ટમાં પૌરીના દસ ગામો અને ઉધમસિંહ નગરના 40 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લોકોને પીએમ વીસીના માધ્યમથી માલિકી કાર્ડ આપવામાં આવશે.

સાહીન-

Exit mobile version