Site icon hindi.revoi.in

ઉત્તરાખંડ રાજ્યમાં પીએમ મોદીએ ‘નમામિ ગંગે મિશન’ હેઠળ 6 યોજનાઓનું લોકાર્પણ કર્યું

Social Share

દેહરાદૂન– દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારના રોજ નમામિ ગંગે કાર્યક્રમ હેઠળ તૈયાર થયેલી કુલ 6 યોજનાઓનું ઓનલાઈન લોકોર્પણ કર્યુ છે, મનામિ ગંગે યોજના અંતર્ગત પીએમ મોદીનો કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો છે, લોકાર્પણ કાર્યક્રમ 11 વાગ્યાથી શરુ કરવામાં આવી ચૂક્યો હતો .આ પ્રસંગે રાજ્યના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવત સચિવાલયથી આ કાર્યક્રમમાં જોડાયા છે.

કેબિનેટ મંત્રી સતપાલ મહારાજ અને મદાન કૌશિક સિવાય પણ સાંસદ હરિદ્રાર સ્વામી યતીશ્વરાંદ અને બીએચઈએલ રાનીપુરના સાંસદ આદેશ ચૌહાણને પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે જેઓ જુદી-જુદી યોજનાઓના  સ્થળે ઉપસ્થિતિ રહ્યા છે.

દેશના પ્રધાનમંત્રીએ જે છ પ્રોજેક્ટસનું લોકાર્પમ કર્યું છે  તેમાં હરિદ્વાર જિલ્લાના જગજીતપુર ખાત 68 એમએલડી એસટીપી, 27 એમએલડીનું અપગ્રેડેશન એસટીપી અને સરાય ખાતે 18 એમએલડીની એસટીપીનો સામેલ છે.

સાહીન-

Exit mobile version