Site icon hindi.revoi.in

પ્રધાન મંત્રી મોદીને યૂએઈના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ઓર્ડર ઓફ ઝાયદ’ થી સમ્માનિત કરવામાં આવ્યા

Social Share

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી તેમના બે દિવસીય ફ્રાંસ પ્રવાસ પૂરો કર્યા બાદ અબુધાબી પહોંચ્યા છે. વડા પ્રધાન મોદી આજે અબુધાબીમાં ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહ્યાનને મળશે. બંને રાષ્ટ્રપતિ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય હિતો અંગે ચર્ચા કરશે. પીએમ મોદીને યુએઈનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘ઓર્ડર એફ ઝાયદ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

વડા પ્રધાન મોદી બે દિવસીય ફ્રાસના પ્રવાસથી અબૂધાબી પહોચ્યા

ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન સાથે કરી મુલાકાત

મિટિંગમાં બન્ને રાષ્ટ્રીય અધ્યક્ષ વચ્ચે ક્ષેત્રીય અને આંતરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા

પીએમ મોદીને યૂએઈના સર્વોચ્વ નાગરિક પુરસ્કાર ‘ઓર્ડર ઓફ ઝાયદ’ થી નવાઝવામાં આવ્યા

અબૂધાબી પછી પીએમ મોદી બહેરીન માટે રવાના

Exit mobile version