- દિલ્હી આઈઆઈટીનો 51મો પદવીદાન સમારોહ
- પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા
- પીએમ મોદી આ સમારોહમાં વર્ચ્યૂએલ રીતે જાડાયા
- નવા ઈનોવેશન કરવા વિદ્યાર્થીઓને જણાવ્યું
- સમારોહ ફિજીકલ ઈન-પર્સન અને હાઈબ્રિટ મોડમાં આયોજીત
દિલ્હી-: આજ રોજ દિલ્હી આઈઆઈટીનો 51મો પદવીદાન સમારોહ યાજાયો હતો, જેમાં દેશમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલ રીતે સામેલ થયા હતા, તેણે ઓનલાઈન વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા, આ સમારોહ ફિજીકલ ઈન-પર્સન અને હાઈબ્રિટ મોડમાં આયોજીત કરવામાં આવી રહ્યો છે,પીએમ મોદીએ વિદ્યાર્થીઓને દેશ માટે નવા ઈનોવેશન કરવા જણાવ્યું હતું.
પીએમ મોદીના સંબોધનમાં વિદ્યાર્થીઓને કહેવામાં આવી આ વાતો
- કોરોનાકાળે ઘણું બધુ બદલ્યું છે,આ સમયમાં આપણાને નવા વિચારની જરુર છે
- આજે વિદ્યાર્થીઓ પાસે ટેકનિક સિખવાની તક છે, કૃષિ અને સ્પેસ ક્ષેત્રમાં નવી શક્યતાઓ સામે આવી રહી છે
- વિદ્યાર્થીઓનો હેતું સમાજ ને આગળ લઈ જવાનો અને તેન ભલાઈ કરવાનો છે
- નવી સદીમાં નવો સંકલ્પ અને નવો કાયદો હોવો જોઈએ
- બીપીએ ક્ષેત્રમાં કેટલાક પરિવર્તન આવ્યા છે, જેના થકી કેટલીક નવી તકો સાંપડશેઆ
- આજે સ્ટાર્ટઅપને ઘણી મદદ કરવામાં આવી રહી છે, 3 વર્ષ માટે ડેબ્ટ એક્શપેન્સ આપવામાં આવી રહ્યું છે
પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, જ્યારે તમે અહીયાથી બહાર જશો ત્યારે એક મંત્ર સાથે કામ કરવું પડશે,તમે જ્યારે અહીથી નીકળો ત્યારે તમારો મંત્ર હોવો જોઈએ, ફોક્સ ઓન ક્વોલિટી, નેવર કોમ્પ્રોમાઈઝ, એન્સ્યોર લાયબિલિટી, બિલ્ટ લોન્ગ ટર્મ ટ્ર્સ્ટ ઈન ઘ માર્કેટ, બ્રિંગ ઈન અડાપ્ટેબિલિટી, બી ઓપન ટૂ ચેન્જ એન્ડ એક્સપેક્ટ અનસર્ટેનિટી વે ઓફ લાઈફ. જો તમે આ મંત્ર લઈને કામ કરશો તો તેની ચમચ બ્રાન્ડ ઈન્ડિયામાં પણ છલકશે.
સાહીન-