Site icon hindi.revoi.in

‘પગલા પગલી 2’- રેપ સોંગ રિલીઝ થયાના મહિનાઓ બાદ પણ યુટ્યૂબ પર મચાવી રહ્યું ધમાલ,  7 કરોડને પાર વ્યૂઝ

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

મુંબઈઃ- રેપર અને યુટ્યુબર જેબી તેના નવા સોંગ્સથી ધમાલ મચાવે રે છે. ‘પગલા પગલી 2 રૈપ સોંગ’ નામનું તેમનું આવું જ એક રેપ હાલ યુ-ટ્યૂબ પર વ્યૂઝ વધારી રહ્યું છે. જેબીના આ સોંગની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જતી રહી છે.

આ સોંગ આમ તો વિતેલા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું જેનું નામ ‘પગલા પગલી 2’ છે ત્યારે 7 મહિનાના સમય બાદ પણ આ સોંગ યુટ્યૂબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે, હવે આ સોંગને 7 કરોડ 75 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. પગલા પગલી 2 રેપ સોંગ ખાસ કરીને યુવાનોમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે.

‘પગલા પગલી 2’ સોંગને જેબીએ રેપ કર્યું છે, આ સિયવાય પરણ તેણે અનેક સોંગ્સ લખ્યા છે. ઘણા યુટ્યુબર્સ આ સોંગ પર તેમના વિડિઓઝ બનાવે છે અને દરેકને સારો એવો પ્રતિસાદ પણ મળી રહ્યો છે, ઉલ્લેખનીય છે કે, જેબીનું નવું રેપ સોંગ ‘પગલા પગલી 2’ ને કોલકાતા રોપ સોંગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

‘પાગલા પગલી 2 રેપ સોંગ’ જેબી દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જ રજૂ કરવામાં આવ્યુ હતું. તેની યુટ્યુબ ચેનલ પર દોઢ કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. અને આ સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

Exit mobile version