Site icon hindi.revoi.in

હવે તમે નિયમોનું પાલન કરીને થીયેટરમાં ફિલ્મ જોઈ શકશો- 15 ઓક્ટોબરથી ખુલશે સિનેમાહોલ

Social Share

સમગ્ર  દેશમાં કોરોના મહામારીને લયીને લોકડાઉન કરવાની ફરજ પડી હતી ત્યારે બાદ તબક્કાવાર અનલોક કરવામાં આવતા અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવતી ગઈ ત્યારે હવેથી અનલોક-5મા 15 ઓક્ટોબરથી તમામ સિનેમાહોલને ખુલ્લા મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,સુચના તથા પ્રસારણમંત્રી પ્રાકશ જાવડેકરે સિનેમાઘરો ખાલવાને લઈને અને દર્શકો માટે સિનેમાઘરોમાં ફિલ્મ જોવા બાબતે જરુરી દિશા નિર્દેશ આપ્યા છે, જે તમામ લોકો માટે જરુરી છે.

મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા દિશો-નિર્દેશો

ઉલ્લેખનીય કે છેલ્લા લોકડાઉનના કારણે છેલ્લા 5 મહીનાથી તમામ  થિયેટરો અને મલ્ટિપ્લેક્સ બંધ છે. આવી સ્થિતિમાં, ફિલ્મોએ મોટા પ્રમાણમાં મુશ્કેલી વેઠી રહી છે. હવે અનલોક -5 માં થિયેટરો ખોલવાના સમાચારોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોને મોટી રાહત મળી આ સાથે જ ફિલ્મ દર્શોકોમાં પણ ત્સાહ જોવા મળશે લાંબા સમય બાદ તેઓ થીયેટરોમાં ફિલ્મ જોવા શકશે

સાહીન-

Exit mobile version